________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
દેવે શ્રી સીમંધર પ્રભુ પાસે જઈ ઉત્તર મેળવીને અહીં આવીને કહ્યું કે–શ્રી મણિચંદ્રજી! તમારે એક ભવ બાકી છે. અહીંથી શ્રી દેવચંદ્રજીની પેઠે મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ત્યાં કેવલી બની મેલે જશે. અમદાવાદમાં શાસનદેવ છે. શ્રી આનંદઘનજી દેવલોકમાંથી મનુષ્યનો અવતાર લેખ મોક્ષે જશે, એ પ્રમાણે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી પણ દેવગતિ માંથી મનુષ્ય ભવ લઈ મોક્ષમાં જશે. એ પ્રમાણે વૃદ્ધાનુભવીઓની પરંપરાથી ચાલતી કિંવદન્તી છે. તેમણે એકવીશ સઝા લખી છે. તે ઉપર વિવેચન હું લખું છું. જોકેત્તર ભાવાધ્યાત્મદષ્ટિએ નવ પ્રકારની ભક્તિનું વર્ણન તેમણે કર્યું છે. ૧ શ્રવણ, ૨ કીર્તન, ૩ સેવન, ૪ વંદન, ૫ નિન્દા, ૬ ધ્યાન, ૭ લઘુતા, ૮એકતા, સમતા, એ નવ પ્રકારની ભક્તિ છે, અમોએ ભજન સંગ્રહના બીજા ભાગમાં ભક્તિની નવે સઝાયોમાં તથા નવધા ભક્તિપૂજામાં નીચે પ્રમાણે નવધા ભક્તિ દર્શાવી છે. ૧ શ્રવણ, ૨ કીર્તન, ૩ સેવન, ૪ વચનક્રિયા, ૫ વંદનક્રિયા, ૬ ધ્યાનક્રિયા, ૭ લઘુતા, ૪ એકતા, ૯ સમતા એ નવ પ્રકારે–નવધા ભક્તિ છે. અસ્મલ્કત સજજયમાં ચોથી વચન અને પાંચમી વન્દન ભક્તિ છે. ત્યારે આમાં ચોથી વંદન અને પાંચમી નિન્દા છે. અમે અમારી નવધા ભક્તિમાં નિન્દાનાસ્થાને વચનભક્તિ લખી છે.
For Private And Personal Use Only