________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ શાસનું વા કેઈ કમનું પ્રયોજન જ્યાં સુધી કહેવામાં આવતું નથી, ત્યાં સુધી તે કેનાવડે ગ્રહણ કરાય ? માટે પ્રત્યેક ગ્રન્થનું પ્રયોજન ગ્રન્થારંભે શિષ્ઠ પુરૂએ કથન કરવું જોઈએ. પ્રેક્ષાવંત ભવડે જેનું કુલ કહ્યું નથી, એવું શાસ્ત્ર આદરવાળું થતું નથી. માટે તેનું પ્રયોજન કહેવું જોઈએ, અમુક શાસ્ત્રથી વાંચકને અમુક જ્ઞાનદ્વાર અમુક ફલ થાય છે એમ ફલ દેખતે છતે તેની પ્રાપ્તિની આશામાં વશીભૂત પ્રેક્ષાવંત પ્રવર્તે છે, માટે પ્રયોજન કહેવું જોઈએ-પ્રજનવડે ગ્રથને સંબંધ જયાં સુધી કહેવામાં આવ્યું નથી, ત્યાં સુધી અસંબંધ પ્રલાપથી ગ્રન્થની અસંગતિ થાય છે. તે માટે વ્યાખ્યાનાંગ ઈચ્છાવાળાઓએ હેતુસહિત પ્રજનવાળે શાસ્ત્રાવતાર સંબંધ કહેવું જોઈએ. અન્યથા સત્પષ નિષ્ફલપણું કર્થ છે. તેમ સમ્મતિતર્કવૃત્તિકારના મત પ્રમાણે આ આત્મપ્રકાશ ગ્રન્થનું પ્રજને કહેવું જોઈએ. આત્મપ્રકાશ ગ્રન્થ કરવાનું પ્રજન એ છે કે તે ગ્રન્થ વાંચીને સર્વ ભવ્ય પિતાના આત્મસ્વરૂપને ઓળખે. સર્વજ્ઞાન કરતાં આત્મજ્ઞાન શાસ્ત્રોમાં અપેક્ષાએ મોટું કહ્યું છે. આત્મજ્ઞાન બે પ્રકારનું છે. ૧મિથ્યા અ ત્મજ્ઞાન. ૨ બીજું સમગ્ર આત્મજ્ઞાન-તેમાં પ્રથમ મિથ્યા આત્મજ્ઞાન કહેનારાં દુનિયામાં ઘણે શાસ્ત્ર છે, તેથી આત્મજ્ઞાનને બદલે આત્માનું અજ્ઞાન જ થાય છે, અને તેથી ઈષ્ટકર્તવ્યની પરામુખતાથી ભવભ્રમણની વૃદ્ધિ થયા કરે છે.
For Private And Personal Use Only