________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
સૂરિ ગીતા હતા. તેમણે પણુ અંતરક્રિયાનું આ પ્રમાણે સ્વરૂપ દર્શાવ્યુ` છે, અનેક ગ્રંથામાં એમ બે પ્રકારની ક્રિયાના પુરાવા મળી આવે છે. જે મુનિ દ્રવ્યાનુયોગના જ્ઞાની હોય, અને આવી અંતરક્રિયામાં વિશેષ પ્રવૃત્તિવાળા હાય, અને તેથી ખાઘક્રિયામાં વિશેષ લીન ન ડાય, તેપણ તે અંતરક્રિયા કરવાથી સર્વ કરતાં મોટામાં મોટા ધર્મારાધકે સમજવા. કારણુ કે, મનને જીતવું એ અંતરક્રિયા છે, તે ક્રિયાના કર્યાં જે હાય છે તે પૂજ્ય, આરાધ્ય, સેબ્ય જાણવા. બાહ્યક્રિયાના કઇ નિષેધ નથી. પ્રથમમાર્ગોમાં તેની જરૂર છે, પણ જ્યારે આત્મજ્ઞાનથી ધ્યાનમાં પ્રવેશ થાય છે, ત્યારે તેા અંતરક્રિયાની મહત્ત્વતા જાણવી. આત્મધ્યાનીએ પરકાય પ્રયચમાં પ્રસગે આવી પડે તા
પણ અન્તર્થી ન્યારા વર્તી શકે છે. કારણું કે તેઓ જ્ઞાનદૃષ્ટિથી વિવેકદ્વારા સ્વ પરની વહેંચણ કરે છે, તેથી તેમાં રાગદ્વેષે કરી લીન થતા નથી. ગૃહસ્થાવાસમાં કુર્માંપુત્ર તથા ભરત ચક્રવતિ વિગેરેને કેવલજ્ઞાન થયું તેનું કારણ પણ તેમના આત્માએ અંતર્જી સેવેલી ધ્યાનક્રિયા છે, ચાલતાં, હરતાં, ફરતાં, ખાતાં, પીતાં, પણ અન્તરથી પેાતાના સ્વરૂપના ઉપચેગ ક્ષણે ક્ષણે વર્તે, અને માહ્ય કાર્ય કરતાં છતાં પણ ચિત્ત બાહ્યભાવમાં રંગાય નહીં, અને આત્માના સ્વરૂપમાં રમણ કરે, એવી આત્માની સ્થિ
For Private And Personal Use Only