________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
દ્વેષાદિ છે. તેના નાશ થતાં, દ્રવ્ય કર્મનું ગ્રહણ થતું નથી, માટે તેથી તે દાષિકાળે પરના કર્તા થતા નથી.
હવે સંસારી જીવરૂપ ઇશ્વર કમ સહિત છે, તે ક ના કર્તો છે, અને તે કર્મથી શરીરને ધારણ કરે છે, માટે શરીરરૂપ જગત્ તેના કર્તા પેાતાના આત્મા અનાદિકાળથી છે એમ સ વે છે તે પણ અપેક્ષાએ ઇશ્વરા કહેવાય છે, તે પાતપેાતાના શરીરરૂપ જગત્ના કર્તો, મકડીના જાળાની પેઠે જાણવા. એમ સકમ ઇશ્વરરૂપઆત્મા અપેક્ષાએ શરીરરૂપ જગતના કર્તા વિદ્ધ ઠર્યાં, તે તેકમ સહિત આત્માને વિષ્ણુ કહે!, રાખ કહા, બ્રહ્મા કહે!, ખુદા કહે, ઇશ્વર કહે, કૃષ્ણ કહેા, તેને અનેક નાધી ખેલાવેા, સકર્તાવવામાં તે શરીરરૂપ જગને કર્તા છે અને તે આત્મારૂપ કૃષ્ણ, રામ, બ્રહ્મા, ખુદા, મહાદેવને ઓળખીએ, અને તેનું પૂજન ધ્યાન વીતરાગની આજ્ઞા પ્રમાણે કરીએ, તે કર્મના નાશ થતાં આત્મા તેજ પરમાત્મારૂપ થાય. કના નાશ થયાબાદ રાગદ્વેષના નાશથી, શરીરરૂપ જગન્ કર્તૃત્વના નાશ થાય છે. માટે કથાચિત દેહરૂપજગત્ કર્તૃત્વ આત્માને છે, તે આત્મારૂપ કૃષ્ણ વિષ્ણુ, ખુદા, ઇશ્વર, બ્રહ્માદિકમાં સકર્માવસ્યામાં વ્યવહારનયની અપેક્ષાએ, જૈનદન સ્વીકારે છે. માટે તે અપેક્ષાએ પૂવેક્તિ બ્રહ્માદિકને જૈનદર્શનમાં અનેકાન્તપણે સમાવેશ થાય છે. માટે જૈનદર્શન સર્વાંશી છે અને પૂર્વોક્ત વાઢિયા
For Private And Personal Use Only