________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચણી, આત્મા, અનાત્મા વિચાર, વરાગ્ય, ભાવના, સ્વરૂપ તત્ત્વનિદર્શન, તથા અધ્યાત્મજ્ઞાનના પ્રકાશને વિસ્તારનાર અનેક ઉપયોગી અને મહત્વની તત્ત્વજ્ઞાનના ઉત્તમોત્તમ વિષ
થી ભરપુર હોવાથી તેનું નામ આત્મપ્રકાશ સાર્થક છે. આ ગ્રંથમાંથી ભવિ છોને, વ્યવહાર અને નિશ્ચયનયને જાણવાના છજ્ઞાસુઓને, તથા આમ રમતામાં રમવાની ઈચ્છાવાળા આત્માર્થીઓને ઘણું જ જાણવાનું તથા શીખવાનું મળે. તેમ છે. શાસ્ત્ર વિશારદ યોગનિષ્ઠ આધ્યાત્મજ્ઞાનમહોદધિ સમર્થ કવિરત્ન, અનેક સંસ્કૃત તથા પ્રાકૃત ગદ્ય તથા પદ્ય મહાગ્રંથોના રચિયતા આચાર્ય મહારાજની પરમ તેજસ્વીની લેખિનીથી ભારત વર્ષ હવે સારી રીતે જ્ઞાત છે, તેમને તેઓ શ્રીના જ્ઞાનને પરિચય કરાવે તે કેડિયાના દીપકવડે સૂર્ય બતાવવા સરખું છે. આ ગ્રંથમાં રહેલા રસને આસ્વાદ કરનાર તેને ગૂઢત્વ મહત્વ અને વિશિષ્ઠતાને સારી રીતે સમજી અનુભવી શકશે. આ મંડલ, પ્રસિદ્ધ થતા ગ્રંથ પડતર અને તેથીયે ઓછા મૂલ્ય જન સમાજમાં જ્ઞાનને પ્રસાર થાય તે હેતુને લક્ષ્યમાં રાખી વેચે છે અને આમ સેંકડો ગ્રંથ પ્રકાશ કરી ફેલાવવાનું કાર્ય આ મંડળ અખલિતપણે કરી રહ્યું છે, અને પાસે જાશુકનું સારૂ ફંડ ન હોવા છતાં પણ ધર્મ જીજ્ઞાસુ ઉદારાત્માઓની હાયથી પણ કાર્ય કરે જાય છે.
For Private And Personal Use Only