________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિવેદન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળના તરફથી પ્રકટ થતી, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિગ્રંથમાળના ગ્રંથાક નેવુ મા તરીકે (૯૦) આ ગ્રંથ પ્રકટ કરતાં અમાને ઘણા આનંદ થાય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી સુરીશ્વરજીની આજસ્વીની કલમે લખાયેલ આત્મજ્ઞાનના ગૂઢ રહસ્યવાળાં પરોપકારી પુસ્તકા પૈકીના આ ગ્રંથ છે. આ ગ્રંથ ગુરૂ મહારાજે પ્રથમ લખેલે અને સ. ૧૯૬૪ ની સાલમાં માણસાનિવાસી શેઠ. વીરચંદભાઇ કૃષ્ણાજીએ પેાતાનાં સદ્ગત પત્નીશ્રી ચંચળખાઈના સ્મરાથે તેમના પૂણ્યાર્થે કાઢેલી રકમમાંથી છપાવેલ હતા. જેની એક હજાર નકલેા તેમણે વિના મૂલ્યે જીજ્ઞાસુઓને આપી હતી તે નકલે પૂરી થઇ જવાથી તેમજ આ ગ્રંથ આત્મજ્ઞાનના તથા ધમના જીજ્ઞાસુને અતિ ઉપયાગી અને સબાધક હોવાથી તેની બીજી આવૃત્તિ આ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે.
આ ગ્રંથમાં મુખ્ય વસ્તુમાં જડની અને ચેતનની વહેં
For Private And Personal Use Only