________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રકર ) वहे वृत्तिनी शून्यता, आत्मस्वभावे लक्ष; सार सार सहु ग्रन्थनु, सत्यविकाशे दक्ष. १२५ मनन स्मरण शुद्धात्मनु, अन्तरमा उपयोम; राखी चाखी मुक्तिफळ, लहिए निजगुणभोग. १२६
આત્મદ્રવ્યના ઉત્પાદ, વ્યય, ધ્રુવના ઉપગે શુદ્ધધિર્મને પ્રાદુર્ભાવ જાણવે. તથા આભેપગે ભાવદાન જાણવું. આત્માનો ઉપયેગી ભવ્યજીવ જ્ઞાની જાણ. આત્મજ્ઞાની સ્વધર્મના ઉપાદેયપણાથી, શાશ્વત સુખનું સ્થાન બને છે. બાહ્યભાવમાં ચિત્તવૃત્તિની શૂન્યતા વહે, અને આત્મસ્વભાવમાં લક્ષ વ, તેજ સર્વગ્રન્થોનું સારમાં સાર કથન છે. એમ નિર્ભયપણે પંડિત પુરૂષ સત્ય પ્રકાશે છે. ચરમપ્રેમથી આત્મસ્વરૂપમાં લક્ષ રાખવું, આત્મજ્ઞાનવિના આત્મસ્વરૂપમાં લક્ષ્ય અપાતું નથી. જ્ઞાનદષ્ટિથી ધર્મ પ્રગટે છે, અને પરમાં રમણતા બુદ્ધિ વર્તતી નથી. માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી, અન્તરદૃષ્ટિથી પરમાત્મદેવનું આ રાધન કરવું. કહ્યું છે કે
પર રાગ મલ્હાર. ज्ञानकी दृष्टि निहालो वालम, तुम अंतर दृष्टि निहालो. वालम० बाबदृष्टि देखेसो मूढा, कार्य नहि निहालो; धरम धरम कर घरघर भटके, नाहि धर्म दिखालो. वालम०१
For Private And Personal Use Only