________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજાપુર આવવાનું થયું અને વિજાપુરથી પ્રાંતિજમાં ગુરૂ મહારાજની સાથે આવવાનુ થયુ. પ્રાંતિજના કેટલાક શ્રાવકે ને આ ગ્રંથ પસંદ પડયે અને તેમણે આ ગ્રંથના ઉપર વિવેચન કરવા માટે વિનતિ કરી તે વખતે અમેએ તે ઉપર વિવેચન કરવાના દૃઢ સકલ્પ કર્યાં, પશ્ચાત પ્રાંતિજથી વિહાર કરીને મહુડી થઇ વિજાપુરમાં જવાનુ થયું અને વિજાપુરથી લાદરા અને લેાદરાથી માણસા જવાનુ થયુ, માણસામાં શા. વીરચંદભાઇ કૃષ્ણાએ આ ગ્રંથ વાંચ્યા અને તેના ઉપર વિવેચન કરવા ખાસ આગ્રહ કર્યાં, અને તેથી તેમની વિનંતી માન્ય રાખી વિવેચન કરવાના વિચાર કર્યાં. મચ્છુસામાં શા. આલાભાઇ અનુપચ, અધ્યાત્મજ્ઞાનના ઘણા રાગી થયા હતા અને તેમને ધમ'ની લગની ઘણી સારી લાગી હતી. ખાલાભાઇ ઉપર તેમના સસરા શેઠ દલસુખભાઈ સર્પ ચંદ કે તે અધ્યાત્મજ્ઞાની હતા તેમની અસર થઇ હતી. સુશ્રાવક શા. ખાલાભાઇના સંબધથી શા. વીરચંદ કૃષ્ણાજીની તત્ત્વજ્ઞાનની ઇચ્છા ઘણી વધી અને તેમણે અમારી પાસે નવતત્ત્વ, જીવાદિ સ્વરૂપ, આગમસાર, નચચક્ર, શ્રીમદ્ દેવચંદ્ર ચાવીશી, તથા શ્રીમદ્ આનઘનજીની ચેાવીશી, દ્રવ્યગુણપર્યાય રાસ વિગેરે ગ્રંથાનું અધ્યયન કર્યું, વીરચ ંદ ભાઈની તીક્ષ્ણ બુદ્ધિ હાવાથી તથા તાર્કિક બુદ્ધિ હાવાથી તેમણે અનેક શંકાએ પુછીને તેના સમાધાન પૂર્વક પ્રથાનુ
For Private And Personal Use Only