________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયાવૃત્તિ
પ્રસ્તાવના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+9
વિક્રમ સવત ૧૯૨૨ ના માઘ શુદ્ઘિ વસંત ૫'ચમીએ આત્મપ્રકાશ ગ્રંથના ૧૬૬ દુહા રચીને ધુળેવામાં-કેશરીઆજી માં પૂર્ણ ગ્રંથ કર્યો હતેા, અને તે ગ્રંથના દુહારચવાને આરંભ વિક્રમ સંવત્ ૧૯૬૨ના માગશર સુદિ ૨ ના રાજ ઇડરગઢમાં કરવામાં આવ્યેા હતેા. ત્યારમાદ વિજાપુરના પાડેચી શ્રાવક શા. વાડીલાલ હરિચંદની વિધવા બહેન પાલી બહેને શ્રી કેશરીઆજીને સંધ કહાડયેા હતે. તે સંઘમાં અમારા ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજને તથા મુનિમહારાજ શ્રી રંગસાગરજીના કેશરીઆજીની યાત્રાના ભાવ થવાથી શુરૂ મહારાજ સાથે કેશરીઆજીના સંધમાં જતાં ગામેગામ સ્થિરતાના વખત મળતાં અહેમદ નગર, રૂપાલ, ટીંટાઇ, શામળાજી, વિછીવાડા, ડુંગરપુર અને છેવટે કેશરીઆજીમાં આ ગ્રંથની રચના પૂર્ણ કરવામાં આવી અને આ ગ્રંથ દુહા તરીકે ધુળેવામાં કે જ્યાં પન્યાસ શ્રી રૂપવિજયજી મહારાજની દેહરી ઉંચી ટેકરી ઉપર છે ત્યાં પુર્ણ કર્યાં, પશ્ચાત્ કેશરીઆજીની યાત્રા કરીને ઇડર થઈ
For Private And Personal Use Only