SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) બધાય છે–વળી અહંવૃત્તિનું સ્વરૂપ બતાવે છે. કુલ अहंवत्तिना योगथी, उत्शृंखलतावृद्धि । अस्थिर अन्तरवृत्तियो, दुःखावहा समृद्धि ॥ ३५॥ सत्य असत्यपणे ग्रहे, जडमां आतमबुद्धि ॥ धर्मदृष्टि नहि आत्ममां, करेशुं निजपद शुद्धि ॥३६॥ ભાવાર્થ—અજ્ઞાનજન્ય અહંવૃત્તિથી, ઉશૃંખલતાની વૃદ્ધિ થાય છે. તેથી આત્મા, મનમાં આવે, તેવું માને છે, અને મનમાં આવે તેવું બને છે. જેમ કેઈ મનુષ્ય ગ્રહણગાંડ થયે હેય, તેવી તેની ચેષ્ટાઓ બહિરાત્માગે થાય છે અને તેથી અહંવૃદ્ધિધારકમનુષ્યની અંતરવૃત્તિઓ અસ્થિરપણે વતે છે. જેમ જાતે મર્કટ, વળી તે શરીરે પુષ્ટ હાય, અને તેને મદિરાનું પાન કરાવ્યું હોય, અને વળી તેવા પ્રસંગે તેને વૃશ્ચિક કરડે, તે કુદૃકુદા કરવામાં બાકી મૂકે નહીં. દેડા કરી મૂકે, જરા માત્ર પણ સ્થિર રહે નહીં તેમ અજ્ઞાનીછવ પણ મૂળ આત્મસ્વરૂપથી અને જાણ અને વળી તેમાં મેહમદિરાનું પાન કર્યું, અને વળી તેને અવિવેકરૂપે વૃશ્ચિક કરડે, એટલે તેની અંતરવૃત્તિઓ અસ્થિર વર્તે જ, અને મુક્તિરૂપ સ્થાને કરીને બેસે નહીં, તે સત્યજ જાણવું. અજ્ઞાની જીવને બાહ્ય સમૃદ્ધિ પણ દુખપ્રદ For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy