________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩).
विषयेच्छा वृद्धि लहो, अहंवृत्तितायोग । भय चंचलता वैरता, अहंवृत्तिना भोग ॥ ३० ॥ हुँ शाणो हुं शोभतो, हुं सहुमां हुंशियार ॥ अहंवृत्ति महाडाकिनी, दुःखश्रेणि दातार ॥ ३१ ॥
ભાવાર્થ–સ્પર્શનેન્દ્રિય, રસનેનિદ્રય, ઘ્રાણેન્દ્રિય ચક્ષુ રિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, એ પાંચ ઇંદ્રિના વિષય ભેગની ઇચ્છાની વૃત્તિ પણ અહંવૃત્તિના ગે ઉપ્તન થાય છે. રાવણે સીતાને અપહરી, તેમાં વિષયની ઈચ્છા જ કારણ ભૂત હતી. વિષયમાં સુખ બુદ્ધિ ઉત્પન્ન થઈ ત્યારે રાવણે પાપ કર્મ આદર્યું, અને તેથી તેનું રાજ્ય ગયું, રણમાં મરી ગયે. અહંવૃત્તિએ રાવણના આત્મામાં પોતાની પ્રબલ સત્તા વર્તાવી હતી. દુર્યોધને અહંવૃત્તિના ગે પાંચ પાંડતેની સાથે લડાઈ કરી હતી. વિષમાં અહંવૃત્તિથી આસપ્ત થએલા ગર્દભભિલ્લરાજાએ દુર્ગતિ સ્વીકારી. અલ્લાઉદીન ખુનીએ લાખો મનુષ્યને અહંવૃત્તિના ગે મારી નાં
ખ્યા. અનેક પ્રકારનાં દુઃખની દેનારી લડાઈઓમાં પ્રાણાહુતિ અર્પનાર મનુષ્ય પણ અહંવૃત્તિના સેવકે જાણવા, વળી આ આત્મા અવૃત્તિના યોગે સાતભયને ભક્તા બને છે. યાવત પરપગલવસ્તુમાં અહં ત્વમમત્વભાવ છે, ત્યાં સુધી જ ભય
For Private And Personal Use Only