SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહંવૃત્તિજ બીજરૂપ છે. રણમાં અજ્ઞાની છવ પિતાને મહાદ્ધા તરીકે માને છે, તે પણ અહંવૃત્તિની ચેષ્ટા જ છે. જેમ કેઈ સ્ત્રીના શરીરમાં વ્યંતરી પેઠી હેય, અને પછી તે સ્ત્રી રૂદન કરે, મારવા ઉઠે, ગાળ દે, અનેક પ્રકારનું જ હું બેલે, ઘરમાં રૂએ, ઘરમાં કોધ કરે, ઘીમાં હસાહસ કરી મૂકે, ઘડીમાં ઉઠાઉઠ કરી મૂકે, તેમ અહં - વૃત્તિરૂપ ડાકિની, પુરૂષ યા સ્ત્રીના શરીરમાં પ્રવેશ કરી, અનેક પ્રકારની યુદ્ધની ચેષ્ટાઓ કરે છે, અને સહસશ: જીવિને ઘાત કરી દે છે, તેમ વળી અહંવૃત્તિના પ્રેર્યા છે ક્ષણમાં કોધી બની જાય છે, અને તેથી મહાકર્મ ઉપાર્જન કરે છે. અહંવૃત્તિરૂપ વ્યંતરીથી પ્રેરાયલા જીવોની સંગતમાં આવનારા મનુષ્યને અહંવૃત્તિ વળગે છે. અહંવૃત્તિરૂપ વ્યંતરી, જીવોને ચારગતિરૂપ ખાડામાં નાખી દે છે. મોટા મોટા ઋષિ અને મહાતપસ્વીઓને પણ અહંવૃત્તિએ સંસારમાં પા દીધા. અહંવૃત્તિવશમાં પડેલા જીવો પિતાનું સ્વરૂપ બીલકુલ સમજી શકતા નથી. અનેક યુદ્ધમાં જય કરી શકાય છે, ભૂખ વેઠી શકાય છે, તૃષા વેઠી શકાય છે, શત્રુઓ ઉપર જય કરી શકાય છે, આકાશમાં પણ ચાલી શકાય છે, પણ અહંવૃત્તિને નાશ કરી શકાતો નથી. કોઈ વિરલા પુરૂષો અહંવૃત્તિનો નાશ કરી શકે છે. અહંવૃત્તિ અનેક પ્રકારનાં રૂપ ધારણ કરી હૃદયમાં પ્રગટે છે તેનું યત્કિંચિત્ સ્વરૂપ બતાવે છે. For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy