________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૦) ત્યાં ગયા નથી, તે પણ એ વાત આપ્ત પુરૂએ શેાધેલી. હેવાથી સત્ય પડે છે, તેમ શ્રી કેવલજ્ઞાની વીરપ્રભુએ પણ કેવલજ્ઞાનથી જેવી જે વસ્તુ હતી, તેને તેવી કહી, તેથી તેમની વાણીથી અમે સત્યવાત માનીએ છીએ, અને તેને મનાં વચન અનુભવમાં આવે છે. તેથી અનેકાન્ત વાદમાં કોઈ જાતને દોષ આવતો નથી.
પ્ર–આત્માની પરમાત્માવસ્થા સતત ઉત્પન્ન થાય છે કે મન ઉત્પન્ન થાય છે? પ્રથમ પક્ષગ્રહી સતી ઉત્પન્ન થાય છે, એમ માનશેતો વસ્તુને ઉત્પાદ સંભવતો નથી જેમ આકાશ. અને મન માનશે તે, મારા ગુરૂમની પેઠે અસત્ વસ્તુની ઉત્પત્તિ સંભવતી નથી, તેથી બે પક્ષ માંથી એક પક્ષ પણ સિદ્ધ ન થતાં આત્માની પરમાત્મા અવસ્થા શી રીતે બનશે ?
ઉત્તર–હે ભવ્ય જરા લક્ષ રાખીને સાંભળે એકાંત સવસ્તુની પણ ઉપત્તિ થઈ શકતી નથી. ત્યારે કેવી વ. સ્તુની ઉત્પત્તિ થાય છે તે બતાવે છે. કથંચિત્ અને કથંચિત અસત્ એવી વસ્તુની ઉત્પત્તિ થાય છે, જેમ ઘટ છે, તે પૂર્વે માટીમાં હવે માટીમાં ઘટની સત્તા રહી છે, માટી તેજ ઘટરૂપે બને છે, માટે માટી પણ સત્તાની અને પેક્ષા એ ઘટ કહેવાય છે. દંડાદિક સામગ્રી મળતાં ઘટને આકાર મૃત્તિકા ધારણ કરે છે. મૃત્તિકારૂપ સત્તાની અપે
For Private And Personal Use Only