________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) તન નામ ધારકને? આત્મ શુદ્ધ સ્વભાવના ઉપગે ધર્મ છે, એમ હે ભવ્ય પૂર્વોક્ત જોડેલા દુષ્ટાંતથી સમજ. વળ્યુ સદા મે આત્માને શુદ્ધ સ્વભાવ તેજ ધર્મ છે, તેની પ્રાપ્તિ માટે નિમિત્ત કારણોમાં પણ ધર્મ છે, એમ માની પ્રવર્તવું–દેવ ગુરૂ પુજા-દાનાદિન નિમિત્ત કારણોને ઉત્થાપતાં, કદાપિ મારે આત્મા પરમાત્મા પદ પામશે નહિ. એ વાત પુનઃ પુનઃ લક્ષ્યમાં લઈ ને, વત્સ્વભાવરૂપ ધર્મના ઉપગમાં રહેજે. એમ સમજતાં, શ્રદ્ધા કરતાં, અને - મસ્વભાવમાં રમણતા કરતાં સર્વ કર્મને નાશ થાય છે.
હે ભવ્ય! તું બાદ્યપદાર્થોમાં ચિત્તવૃત્તિ વાળી સુખ કયાંથી પામીશ? શરીરમાં રહેલા જ્ઞાનવાન આત્માને અન્તરદષ્ટિથી દેખ, અસંખ્ય પ્રદેશી આતમા તેજ તું ખાસ છે. ત્રણે કાળમાં તું જડ રૂપ નથી-નિશ્ચય કર. અનંતા તીર્થકર, તથા અનંતા મુનિ અન્તરાત્મપ્રભુનું ધ્યાન કરી પરમાત્મ પદ પામ્યા. અને અનંત પામશે. તેજ નિર્મલ આત્મા પ્રભુ તું છે. જડરૂપ તું નથી. હે ચેતન ! તારું સ્વરૂપ તું સંભારી લે હવે ભૂલીશ નહીં. તું સ્વપર પ્રકાશક ચેતન છે. ક્યાં જડ પુલમાં અહંવ બુદ્ધિથી પિતાને ઓળખે છે! તું તારા સ્વરૂપમાં છે. એમ જ્ઞાનદ્રષ્ટિથી જાણ હવે તેજ આમસ્વરૂપનું વિશેષતઃ વિવેચન કરે છે.
For Private And Personal Use Only