________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૦ ).
ચવે છે, નિગદના બે ભેદ છે. ૧ એક વ્યવહારરાશિનિગોદ અને બીજી અવ્યવહારરાશિનિગોદ. તેમાં બાદર એકેન્દ્રિયપણું ભાવેત્રપણું પામીને પાત્ નિગોદમાં ગયા છે, તેને વ્યવહાર રાશિયા કહે છે. જે જીવ કોઈપણ કાળે નિગોદમાંથી નીકળ્યા નથી, તેને અવ્યવહારરાશિયા નિગદ જીવ કહે છે. અત્ર મનુષ્યમાંથી કર્મ ખપાવીને જેટલા જીવ એક સમયમાં મુક્તિ પામે છે. તેટલા જીવ તેજ સમયમાં અવ્યવહારરાશિ સૂફમનિગોદમાંથી નીકળી ઉંચા આવે છે. જે દશ જીવ મુક્તિ પામે તો દશજીવ નીકળે. કોઈવેળા ભવ્યજીવ ઓછા નીકળેતો, તે રથાને એક બે અભવ્ય નીકળે પણ વ્યવહારરાશિમાં જીવ વધે ઘટે નહિં
લેક મધ્યના નિગદીયા ગોલા, છદિશિના આવ્યા પુગલને, આહારપણે લે છે. તે વઢોસ્ટા કહેવાય છે. લેકાંતપ્રદેશમાં રહેલા નિગદીયા ગોળાને ત્રણદિના આહારની સ્પર્શના છે. માટે તેને વિકલગોળા કહે છે. પંચસ્થાવર સૂદ્રમજીવ ચઉદ રાજલકમાં વ્યાપીને રહ્યા છે. સાધારણપણું માત્ર એક વનસ્પતિમાં છે, પણ ચારમાં નથી. નિગોદીયાજીવ અનંત દુઃખ ભોગવે છે. જીવ, અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ એ નવ તત્વ પણ જ્ઞાનમાં વિષયીભૂત થાય છે. ઈત્યાદિ સર્વ પ્રમેયને પ્રમાતા આત્મા છે, સર્વ પદાર્થમાં પ્રમેયસ્વરૂપ સાધા
For Private And Personal Use Only