________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૫) છે. તેમાં ચારસ્પશી પુગલદ્રવ્ય કેટલા છે, તે બતાવે છે. આઠ કર્મનાં પુદ્ગલરકંધપર્યાય, અઢાર પાપસ્થાનકના, કાર્મgશરીરના, મનેવર્ગણાનાં પુદ્ગલ, તથા વચનવર્ગણાનાં પગલ, સર્વ પ્રાગા ચઉફરસીરૂપી પુગલ જાણવાં. આત્મવિર્યપ્રાગદ્વારા જે પુગલો ગ્રહવામાં આવે છે, તે પ્રગસા કહેવાય છે. આઠ ફરશીરૂપી પુગલદ્રવ્ય છે, તેમાંનાં કેટલાંક ચક્ષુગોચર થાય છે, અને કેટલાંક થતાં નથી. વાયુકાયનાં પુગલ તથા આહારક શરીરનાં ધુંધલાં પુગલ, અને છ પ્રકારની દ્રવ્યલેશ્યાના, ઈત્યાદિ આઠસ્પર્શ પુલ છે, આડસ્પર્શી છે, તેમાંના જે પુગલના કંધમાં કર્કશ અને ભારી રપર્શના પુલ ઘણા હોય, તથા સુકુમાલ, મૃદુ, અને હલકા પુગલ ઘણા હોય, તે ચક્ષુથી દેખાય નહીં. ઉપરાંત અંદારીક, વિકિયાદિકના જે પુગલે દેખવામાં આવે છે, આઠસ્પર્શીરૂપી પુદ્ગલ દ્રશ્ય પણ છે, અને અદ્રશ્ય છે. પુદ્ગલદ્રવ્યના છુટા પરમાણુઓ પણ અનંત છે. અને તેના ઔધો પણ જીવોની સાથે મળેલા અનંત છે. પુદ્ગલ દ્રવ્યરૂપી છે, તો પણ અરૂપી એવા આત્મગુણોને તેની સાથે પરિણમીને વિઘાત કરે છે. પુગલ અને જીવનું પરિણમન પ્રવાહની અપેક્ષાએ અભવ્યજીવને અનાદિ અનંતમે ભાંગે ચઉદ રાજલોક ક્ષેત્રપ્રમાણમાં રાગદ્વેષભાવથી છે. તથા પ્રવાહની અપેક્ષાએ ભવ્યજીવોને આશ્રયી બેનું પરિ
For Private And Personal Use Only