________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૬) પછી જુઓ કે તમારી પ્રથમની પ્રવૃત્તિમાં અને હાલની પ્રવૃત્તિમાં કેટલો ફેરફાર લાગે છે, તે પ્રત્યક્ષ અનુભવશે. રંકસમાન એવા શરીરને તમે આમાતરીકે સ્વીકારી, તેની જેટલી ચાકરી તથા સારસંભાળ રાખો છો, તેટલી આત્માને માટે રાખતા નથી, તેજ તમારું અજ્ઞાન છે. તે બાબત ४युं छे ?-राजाने तो रंक गणीने-करी नहीं सारवार, रंकने राजा मानी बेठो-धिक एडयो अवतार-अन्तरधन खोयुरे-मोटो ઇ અજાયછે. નવાણું પા મોમદારી રાખ્યું છે. આ ત્મશક્તિને જે ખીલવવી હોય, તે પ્રેમભક્તિથી આમપ્રભુની ઉપાસના કરે. આત્મવરૂપ સમજવનાર શ્રી ગુરૂ મહારાજની આજ્ઞા મરતકે ધારણ કરે. પુનઃ પુન સદ્ગુરૂને સમાગમ કરે જોઈએ, શ્રી ગુરૂના ઉપદેશથી, જેવું - મસ્વરૂપ સમજાય છે, તેવું પિતાની મેળે પુરત વાંચવાથી કદી સાન થતું નથી. નાટક જોવામાં, હવાખાવામાં, ખેલ જેવામાં, કમાવામાં, તમારી ચિત્તવૃત્તિ જેટલી ઉત્સુક થાય છે, તેટલી આત્મપ્રભુની ભક્તિમાં ઉત્સુક થતી નથી, તેનું કારણ અજ્ઞાન મેહ છે. શ્રી સશુરૂના સમાગમમાં આવતાં, સ્વયમેવ આમપ્રભુ જ્ઞાન દ્વારા પિતાનું સ્વરૂપ પ્રકાશ કરશે, અનેક નામધારી એ આત્મા અનેક નામથી પણ ભિન્ન છે, જે વાણી અગોચર છે, જે ઇન્દ્રિયેથી અપ્રકાસ્ય છે, એવા આત્મપ્રભુની ઉપાસના કરવામાં, એક પલ પણ નકામી
For Private And Personal Use Only