________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬ ) નથી. પિતાની નિર્દોષતા માટે અનેક પ્રકારને પ્રયત્ન કરે. એ એક જાતની નબળાઈ છે. જેને સંસારીક કીતિની વાસનાની ઇચ્છા છે, તેને એમ મનમાં આવે છે કે અરે મને દુનીયા શું કહેતી હશે ? દુનીયામાં મારી પ્રવૃત્તિ સારી શી રીતે ગણાય. આમાનંદિભળ્યજીને સાંસારીક વાસનાને અરૂચિભાવ હોવાથી, તેઓ મનમાં જરા માત્ર પણ વિકલ્પ સંકલ્પને અવકાશ આપતા નથી. તમારે પોતાના આત્માની શુદ્ધ દશા પ્રગટ કરવી હોય, તે બીજાના સારા અભિપ્રાય સંપાદન કરવાનું કાર્ય આજથી તત્કાળ છોડી દે. અન્ય પુરૂ તમને સાથ. લેબી, ધૂર્ત, કપટી, ધારે તે પણ તે મની દ્રષ્ટિમાં સારા ગણાવાનું જરામાત્ર ઇચ્છશે નહીં. મણીને કે મૂલ્યવાનું કહે તથા કેઈ અમૂલ્યવાન કહે. તોપણ મણીને તેમાંનું કશું લાગતું વળગતું નથી, તેમ આત્માથપુરૂષને કઈ સારે કહે, અગર કોઈ નહારો કહે. તે પણ તેથી તેમના મનમાં હર્ષ શેક ઉત્પન્ન થતો નથી. સૂર્યને ઘુવડનું બાળ અંધકારને ગળે કહે, તેથી કંઈ સૂર્યને પ્રકાશ નાશ થતો નથી. તેમ હે ભવ્ય ! તમારી આમિક શુદ્ધ પ્રવૃત્તિને માટે પણ સમજજે. તમે કેવલજ્ઞાનીની દ્રષ્ટિમાં શુદ્ધ પ્રવૃત્તિવાળા છે, એમ જણાવવા ઈચ્છા કરે. તમેએ શ્રી સશુરૂ આજ્ઞાથી શુદ્ધ પ્રવૃત્તિમાર્ગને નિશ્ચય કર્યો હોય, તે તરફ, જગના અભિપ્રાય સંબંધી લક્ષ નહી
For Private And Personal Use Only