________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२०)
दुहा. समकितदाता सेवतां, नमतां पाप प्रणाश; विनय भक्ति आराधतां, मुक्तिपुरीमा वास. ११४ शाश्वतपन्थ न ओळखे, विनय भक्तिथी हीन; गुर्वाज्ञा विन प्राणिया, भमता दुःखिया दीन. ११५ गुर्वाज्ञाए धर्म छे, गुर्वाज्ञाए ध्यान नगुरा जननुं फोकछे, तप जप किरिया दान. ११६ खप जो शिवपुर मार्गनी, तो शिक्षा तव भव्य; गुर्वाज्ञाए धर्म छ, संयम सहु कर्तव्य. ११७ जिन आणा गुरू आणमां, गिरूआ गुरु सदाय; नमो नमो श्रीसद्गुरु, प्रेमे प्रणमो पाय. ११८ गुरुगम नाणदशा ग्रही, शाश्वत पन्थ चलाय; शुद्धपरिणति आत्मनी, सहजयपणे वाय. ११९
શ્રી સમ્યકત્વદાતા સબુરૂરાજનું સેવન કરતાં, અને તેમને નમસ્કાર કરતાં, અનંત ભવનાં પાપ નાશ પામે છે. શ્રી ગુરૂ મુનીશ્વરનું વિનયભકિતથી આરાધન ક રતાં, આત્મા ચિતન્ય સ્વરૂપને ભોકતા થઈ, મેક્ષરથાનમાં વાસ કરે છે. રાજાની પદવી મળે. ચક્રવતિની પદવી પણ સુભાગ્યયોગે મનુષ્યને સંપ્રાપ્ત થાય છે. સુર તથા
For Private And Personal Use Only