SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૮) સાધુવેષ ધારણ કરે છે, ત્યારે દેવતા વિગેરે કેવળજ્ઞાનીને વંદન કરે છે. તેથી પણ સિદ્ધ થાય છે કે સાધુપણું અંગીકાર કરવાની આવશ્યકતા છે. સાધુ થવાની શ્રાવક પ્રતિદિન ભાવના કરે, બોલવા માત્ર નહીં પણ અંતઃકરણથી સાધુ થવાને શ્રાવક મરથ કરે. પંચમગુણઠાણું દેશવિરતિ શ્રાવકનું છે. અને છઠ્ઠ ગુણઠાણું સર્વવિરતિ મુનિરાજનું છે, માટે શુદ્ધવ્યવહારના અભિલાષી જીએ સર્વ વિરતિપદ અંગીકાર કરવું જોઈએ. ધર્મની ધુરાના ધારણ કરનાર સર્વ ઉપાધિ ત્યાગ કરી પંચમહાવ્રત ધારણ કરનારા મુનીશ્વર જાણવા. સંપ્રતિપંચમકાળમાં સુવિહિત સાધુનું શરણ વિશેષતઃ ઉપકારી છે. એવા મુનિરાજને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. તેમના સ્તવન ધ્યાન શરણથી મંગલમાલા પ્રગટે છે. દુહા. शासन चाले साधुथी, श्रावक भक्त कहाय; નમો નમો નિથિન, નરપતિ સેવે પથ. ૨૨ पार्श्वमणि श्रीमद्गुरू, उपकारी शिरदार; नमो नमो निर्ग्रथने, धर्मदान दातार. ११३ જૈન વિતરાગ શાસનના પ્રવર્તક સાધુ છે. આચાર્ય, For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy