________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૧) વળજ્ઞાની છે, તે પણ શ્રુતજ્ઞાનીના હાથથી લાવેલો આહાર વાપરે છે. માટે વ્યવહારનય બલવાન છે. તાલુપુ સાદુનાના-અસાધુ કે સાધુ નથી, વા સાધુને વેષ અંગીકાર કર્યો છે પણ પાસ છે. વા બ્રાહ્મણ, સન્યાસી, પાદરી વિગેરે જે સાધુ નથી તેનામાં જે સાધુપણાની બુદ્ધિ, તેને મિથ્યાત્વ કહે છે. તથા જીવે અજીવસના અજવે છવસન્ના જીવમાં અજવબુદ્ધિ તેને મિથ્યા કહે છે એકેન્દ્રિયથી તે પચેન્દ્રિય પર્યત જીવો તથા સિના જીનું સ્વરૂપ જે જાણતા નથી, તેને જીવમાં અજીવ સંશારૂપ મિથ્યાત્વ હોય છે. ચાર્વાક જડવાદી, ઈશુરિત, વિગેરે જીવે પૃથ્વીકાય, અપકાય, વિગેરે જીવોનું સ્વરૂપ જાણતા નથી, તથા પૃથ્વી, જલ, વનસ્પતિની અંદર જીવ માનતા નથી, તેથી તે મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની જાણવા. જે અજીવવસ્તુ છે, તેમાં જીવપણાની બુદ્ધિ, તે અજીવમાં જીવસંજ્ઞારૂપ મિથ્યાત્વ જાણવું. પુદ્ગલ દ્રવ્યરૂપ પરમાશુઓ અનંત છે, તે પરમાણુઓ જડ છે, છતાં કોઈ તેને ચૈિતન્ય શકિતવાળા કહે, તો તેને અજીવમાં જીવજ્ઞારૂપ મિથ્યાત્વ લાગે છે. મુને વઘુત્તસરના મૂર્વવતુમાં અમૂર્તપણાની બુદ્ધિ તેને મૂર્તમાં અમૂર્તસંજ્ઞારૂપ મિથ્યાત્વ કહે છે. જે કઈ વાયુને મૂર્ત છતાં, અમૂર્ત માને, તેને આ મિથ્યાત્વ છે. જે અમૂર્તવસ્તુ હોય છે, તે કોઈપણ ઈન્દ્રિયથી
For Private And Personal Use Only