________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૯ )
કર અથાગ સમુદ્રમાં ગોથાં ખાવા લાગ્યા. સર્વત્ર જગત્માં ચૈતન્યસત્તાને નિષેધ સ્વીકારી, અનેકજાતનાં પાપા કરવા લાગ્યા. ખાવું, પીવું, એશઆરામ ભોગવવામાંજ મનુષ્યજન્મની સાફલ્યતા સમજી, નરનિગેાદમાં પુનઃ પુનઃ અયડાયા, મિથ્યાત્વબુદ્ધિથી સત્યને અસત્ય માનવા લાગ્યા, અને અસત્યને સત્ય માનવા લાગ્યા. એમ જડની સંગતિથી જડ બનેલા આત્માએ અહિાત્માપદ ધારણ કર્યું, અને માહ માયામાં ખૂંચી, અનંત દુઃખના ભાકતા અન્ય. અજ્ઞાનથી આયિકભાવમાંજ ધર્મતત્ત્વની એકાંતે ધારણા કરી સત્ય ધર્મના અપલાપ કા. સભ્યજ્ઞાનવના મિથ્યાત્વી જીવાની તથાપ્રકારની સ્થિતિ જોવામાં આવે છે. એ જીવેને સત્યનું ભાસન નહીં થતાં, ઉલટું અસત્યનું ભાસન થાય છે. મિથ્યાત્વીજીવાની તર્કશક્તિના પણ મિથ્યા ઉપયોગ થાય છે. સારાંશ કે અજ્ઞાની જીવે આયિકભાવમાં રાચી માચીને પિરણમે છે. પણ જ્ઞાનીવા તા આત્માભિમુખતા ધારણ કરી; ઉપશમભાવ વા થયાપશમ વા ક્ષાયિભાવમાંજ સુખના ભાગી અને છે, અને આચિકભાવને તટથ દ્રષ્ટિથી નીરખે છે. માટે ભવ્ય જીવા એ કર્મ ગ્રંથ, ભાવ પ્રકરણ વિગેરેથી પંચભાવનું સ્વરૂપ સમજી, ઉપશમભાવાદિ ત્રણમાં આદર કરવા. સિદ્ધાંતવચનનાં સૂક્ષ્મ રહસ્ય જાણ્યા વિના ધર્મનુ પૂર્વોક્ત સ્વરૂપ
૧૪
For Private And Personal Use Only