________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
ભાવાર્થ વિજ્ઞ ગીતાર્થ માધ્યસ્થ દેશકાલ ભાવના જાણુ એવા અને શુદ્ધપ્રરૂપક સાધુ તેજ જ્ઞાનના દાતા જાવે. ગૃહસ્થાવાસમાં રહીને ઉપદેશના અધિકારી જીવ બની શકતા નથી જ્યાં જ્યાં સૂત્રમાં ધર્મકથા ચાલી છે, ત્યાં ત્યાં મુનિરાજોએ ધર્મોપદેશ આપ્યા છે. શ્રાવક વા સાધુમાર્ગના ઉપદેશ કરવા, એ મુનિરાજનું કર્તવ્ય છે. ગૃહસ્થાવાસમાં રહીને પણ અપવાદ માર્ગે કોઇને કંઇ ગૃહસ્થજીવ ગીતાર્થ મુનિરાજની નિશ્રાએ સમજાવે. સમજાવે તે પણ સૂત્રમાં શ્રાવકને હ્રદ્ધા યા કહ્યા છે. પણ ઉપદેશ વા ધર્મવ્યાખ્યાન આપનાર કહ્યા નથી. ગીતાય સુનિવિના ધર્મપદેશ આપ્યાથી ઉત્સૂત્ર પ્રરૂપણા, ધર્મમાર્ગાપ, વિગેરે દેષાત્પત્તિ થવાના પ્રસગ રહે છે. માટે જ્ઞાની સદ્ ગુરૂ ચરણ સેવાધીન રહી, ભયજીવાએ આત્મકલ્યાણ કરવું. અને એવા સદ્ગુરૂ મુનિદ્વારા જ્ઞાન ગ્રહણ કરવું એજ ઉદ્દેશ હૃદયમાં ધારણ કરવા.
દા. आत्मध्यानी पण साधु वा श्रावक जे को होय परमपंथ ने पारखी - करे न शंसय कोय ॥ २ ॥
ભાવાર્થ જે કાઈ આત્મધ્યાન કરનાર સાધુ અગર શ્રાવક હોય, તે શ્રી વીતરાગ પ્રરૂપીત પરમ પન્થને જાણી
For Private And Personal Use Only