________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૨) ટાળવા પુનઃ પુનઃ પુરૂષાર્થ કર. અહંવૃત્તિથી આત્માની કેવી સ્થિતિ થાય છે. તે બતાવે છે.
કુ. परम हंस सन्यासी हूं, जाणे नहि सन्यास ॥ वहिवृत्ति बहुधा भजे, करे न सत्य प्रकाश ।। ४८ ॥ बाहिरदृष्टा दृश्यनो, अहं वृत्तिथी भेद ।। अहंटत्ति बहिरात्मता विविध अर्पे खेद॥ ४९ ।। प्रथमगुणस्थानक रह्या, जाणो जीवानंत ।। व्यक्ताव्यक्तस्वरूपमा, कालानादि रहंत ॥ ५० ॥
ભાવાર્થ–સન્યાસગ્રહણ કરી, હું સંન્યાસી છું, એમ અભિમાન ધારણ કરવાથી, વૃત્તિ બાહ્યભાવમાં રમે છે, અને તેથી સત્યસ્વરૂપને પ્રકાશ થતું નથી. બાહિરવસ્તુને આત્મા દષ્ટ બને છે, અને વળી ટશ્ય એવી બાહ્યવસ્તુમાં, અનેકપ્રકારના ભેદ કપે છે. અને બાહ્ય દશ્ય પદાર્થોમાં પ્રિય, સુખ, અસુખાદિના ભેદ કપીને, બાહ્યવસ્તુના ત્યાજ્ય અત્યાજ્યમાં અવિવેકરૂપ વિવેક અહંવૃત્તિથી ક૯ગ્યા છે, અને તેથી બહિરાત્મ પદની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારના મનમાં થતા ખેદને અર્પનાર અહંવૃત્તિ છે. પ્રથમ ગુણસ્થાનકમાં અનંતજીવ રહ્યા છે, તેઓ પણ અહંવૃતિભાફ જાણવા. વ્યકત વા અવ્યકતરવરૂપમાં પણ અનાદિકાળથી અહંવૃત્તિ
For Private And Personal Use Only