________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત આત્માઓ અહિં આ શરીર વડે સર્વ જીવેના અહિંસક સત્યવચની, ચેરીના ત્યાગી, બ્રહ્મચારી, અને પરિગ્રહના ત્યાગી હોવાથી બહારના કારણેથી કેઈપણ જીવની સાથે વર વિરોધ કરતા નથી. તેમજ અંતરમાં પણ છળ, કપટ, કૂડ પાસ આચરવાની તેમને જરૂર પડતી ન હોવાથી તેવા સંયતી આત્મા સાધુપુરુષે અહિં પણ આનંદ ભેગવે છે.
ભગવાન શ્રી આચાર્ય હેમચંદ્ર સૂરીશ્વરજી કહે છે કે
मोक्षोऽस्तुमास्तु परमानन्द वेद्यते खलु यस्मिन्नखिल सुखानि प्रतिभासन्ते न किञ्चदिव ॥१॥
શુદ્ધ આત્મદષ્ટિના પ્રભાવથી અહીં આજે આનંદ અનુભવાય છે તે દેશની વાનગી જેવો જ હોય છે. તેથી હાલમાં મેક્ષ પ્રાપ્ત થાય કે ન થાય પણ આત્મસ્વાનુભવને પ્રત્યક્ષ આનંદ તે અનુભવાય છે જ. તે આનંદની પાસે સર્વ સંસારના બધા ગણુતા સુખે કાંઈ હિસાબમાં નથી તૃણ સરખા પણ નથી. આ અનુભવ આત્મદ્રષ્ટિના ધ્યાનવાલા એગીએ રૂપસ્થ ધ્યાનમાં યા રૂપાતીત ધ્યાનમાં પ્રવૃતિ કરનાર આનંદધન, યશોવિજયજી, દેવચંદ્ર આદિ મહાગીએ આ શરીરમાં આજ ભવમાં અનુભવતા હતા. કારણ કે તેઓ પુદ્ગલ ભેગ સાતા અશાતા અનુકુલ પ્રતિકુલ બહારના સંગે સંબ છે ઉપર દ્રષ્ટિ નહેતા રાખતા તેથી મહા સંચમી એવા મહાપુરૂષ પરમાનંદને અનુભવ કરતા હતા.
શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે –
निर्विकारं निराबाधं ज्ञानसारमुपेयुषाम् विनिवृतपराशानां, मोक्षोऽत्रेव महात्मनाम् ॥१॥
For Private And Personal Use Only