________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
<
અનેક ખાદ્યા વડે પ્રતિલાભિત કરવા લાગી અને કહેવા લાગી કે આપ પૂજ્ય નિર’તર અહિં આં પધારીને અમારા ગરીબના ઘરને પાવન કરશે. આપ પૂજ્યેાના પ્રસાદથી અત્રે આપને ચાગ્ય સર્વ વસ્તુઓની જોગવાઈ રહેશે.' એમ વિનવીને નિત્ય આવવાની ભાવના મુનિની કરી. તેથી તે અષાઢાભૂતિ નિત્ય પિંડના દોષને ભૂલી જઇને રસ લેાલુપતાથી નિત્ય માદકાદિક વહૈારવા લાગ્યા. અને તે બે જણીયા એકમને તેમની સાથે હાસ્ય ઠઠ્ઠા કરવા, હાવભાવના વિકારા દેખાડવા, કામદ્દીપન થાય તેવા અંગના ચાળા કરવા વિગેરે રૂપ લાવણ્ય અને સુ ંદર ભૂષણાથી સજ્જ થઈને અનેક પ્રકારના વિલાસે બતાવા લાગી. તેમજ એકાંતમાં મશ્કરી અને વિષય ભાગની પ્રાના કરવા લાગી. તેની ઉપર હળવે હળવે મુનિની કામરાગદૃષ્ટિ જોડાવા લાગી. તે અન્નેની આકૃતિ મુનિના ચિત્તમાં ઊતરાવા લાગી, અને તે મુનિ સીએના પગની પાની વિગેરે અગેને વારવાર જોવા લાગ્યે આથી તેના પેાતાના ઉપરના ગાઢ રાગ થયેલા જાણીને તે અન્ને જણીઓ નમ્ર બનીને વિનતિ કરવા લાગી, ‘ હૈ સ્વામિ ! હે પ્રભુ ! તમારી રૂપપરાવર્તનની અપૂર્વ શક્તિને જોઇને અમારા અત્યંત પ્રેમરાગ આપના ઉપર થયા છે. તેથી અમારી આપની સાથે પત્નીભાવે રહેવાની પૂર્ણ અભિલાષા થઈ છે. તેા આપ કૃપા કરીને અમારા કામજવરને તાપ જલદી નષ્ટ કરો. અમે હજી કુંવારી છીએ. આપને પતિ રૂપે સ્વિ કારીએ છીએ. અમારા શરીરમાં કામ્જર જે આપના દર્શનથી વ્યાપ્ત થયા છે. તે તેના આપજ રોગ મટાડનાર મહાવદ્ય છે. માટે અમારા શબને નાશ કરવાની કૃપા કરો.
For Private And Personal Use Only