________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
બીજું દૃષ્ટાંત જણાવતાં કહે છે કે:— अत्मसामर्थ्य योगेन, संताप केवल श्रियम्; प्रख्यातपूर्ण आषाढो, धन्यो धन्यतमेषु च .
॥ ૨ ॥
અર્થ-ધન્યવાન પુરૂષામાં ધન્યતમ અતિપ્રષિદ્ધ અષ ઢ ભૂતિ આ આત્મસામર્થ્ય ના યેાગથી કેવળજ્ઞાનને પામ્યા છે ॥ ૨૧ ॥ વિવરણ—આત્મ સ્વરૂપનું કોઈ અપૂર્વ સામ વર્તે છે તે ચૈગનુ જે આલમન કરે છે, તે અવશ્ય આત્મ સ્વરૂપ ઉપર લાગેલા મહામહના ગાઢ પડદાને દુર કરીને સહજાન'દ સ્વરૂપને પ્રગટાવી શકે છે. અનેક લબ્ધિ સપન્ન અષાઢાભુતિએ નાટક કરીને કૈવલ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરી તે અષાઢાભુતિની કથા નીચે પ્રમાણે છે.
રાજગૃહ નગરમાં સિંહૅરથ રાજા રાજ્ય કરે છે. ત્યાં અનેક લબ્ધિવત શિષ્યેાના પરિવાર સાથે ધમ રૂચિ નામના મહાન આચાર્ય પધાર્યાં. તેમાં એક શિષ્ય અષાઢાભૂતિ નામે વિવિધ વિજ્ઞાનવત હતા, અને જેણે અનેક લબ્ધિઓ પણ પ્રાપ્ત કરી હતી તે. ગુરુની આજ્ઞા મેળવીને રાજગૃહ નગરીમાં ગોચરી માટે ગયા. મધ્યાન્હ થયેલું હાવાથી તાપના ભયથી દુર ન જતાં નજીકમાં રહેવા મહિષ નામના નટના ઘરમાં ગયા. તે નટને ભૂવનસુંદરી તથા જયાસુંદરી નામે બે પુત્રો હતી. તેમણે શુદ્ધ દ્રવ્યથી બનાવેલા એક મેદિક તે સાધુના પાત્રમાં મુકયા. તે લઈને સાધુ ઘરની બહાર ગયા અને વિચાયુ કે આ એક તેા ગુરૂને આપવા પડશે, માટે બીજો મેળવું એમ ચિંતવીને બીજી યૌવન પૂ શરીરવાળું નવું રૂપ બનાવીને ફ્રી ઘરમાં પેઠા અને ધર્મીલાબ દીધા. તેણુ એએ બીજો માદક આપ્યા. સાધુ તે લઇને બહાર ગયે
For Private And Personal Use Only