________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
હુંપણું ધરતે હોવાથી તેવા પ્રકારના શુભાશુભ અધ્યવસાયના યેગે પુદ્ગલોના સ્કર્ધા સાથે અન્ય કર્માદિના પુદ્ગલથી લેપચેલે પિતાને માને છે. પણ હું યુગલને કર્તા કે ભેતા નથી, તેનું સ્વરૂપ અન્ય છે. તે પિતાને શુદ્ધ બ્રહ્મસ્વરૂપ નિરજન માનતે હેવાથી કઈ પણ વસ્તુથી લેપતે નથી.
नाहं पुद्गलभावानां कर्ता कारयिता पि च । नानुमन्ताऽपि चेत्यात्मा ज्ञानवान् लिप्यते कथं ॥
હું પુદ્ગલ પદાર્થોને કરનારે કરાવનારો અનમેદન આપનારે નથી. એ જ્ઞાનવંત આત્મા કર્મ પુદ્ગલોથી કેમ લેપાય.૧૯
તે ઉપર દષ્ટાંત કહે છે કે –
आत्मयोगस्य सामर्थ्य-मपूर्व हि विलोक्यते; भरतपिर्यन संप्राप्त, केवलज्ञानभास्करम्. ॥२०॥
અર્થ–આત્મગનું સામર્થ્ય કેવું અપૂર્વ છે જે આત્મ ગથી ભરતચક્રી ગૃહસ્થ હોવા છતાં કેવળ જ્ઞાનરૂપ સૂર્યને પામ્યા હતા પર
વિવેચન-આત્મ સ્વરૂપને ગ્રાહ્ય કરવા રૂપ ગનું કેવું સામર્થ્ય છે. તે તમે વિચારો. મહારાજા ભરતેશ્વર પિંડસ્થ સમાધિ ચગવડે આરિસા ભુવનમાં કેવળજ્ઞાનરૂપ સૂર્યને પ્રગટ કરવામાં સમર્થ થયા. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે.
For Private And Personal Use Only