________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
દર્શન થાય તે નક્કી અને તજ્ઞાન દ્વેશન ચારિત્રવાન પરમાત્મા થઈ શકે છે. આ આત્માએ કઈ રીતે આત્મદન કરવું તેનું સંક્ષિપ્તપણે આ ગ્રંથમાં આલેખન કરેલું છે. અને તેને આત્મદર્શનના ઇચ્છક મહાપુરૂષોએ અવશ્ય જાણી તેને પ્રયત્ન કરવા.
३४७
आत्मदर्शन गीतेयं शुद्धचैतन्यदर्शिका त्रिचतुर्थभवे मोक्षः पाठकानां समाधितः ॥ १७८ ॥
અર્થ : આ આત્મદર્શન ગીતા ગ્રંથ આત્માનું શુદ્ધ ચૈતન્યને દેખાડનાર ગ્રંથ છે. અને જેને આત્માનું દર્શન થાય તથા આ ગ્રંથનું સમાધિપૂર્વક પાઠન કરી જીવનમાં ઉતારે તે ત્રીજા અગર ચેાથા ભવે મુક્તિને પામે છે.
आलोक्याsध्यात्मशास्त्राणि भावितात्मसमाधिना उपकृत्यै कृता गोता, बुद्धिसागरसाधुना ॥ १७९ ॥
અર્થ : આત્મસમાધિ રાખીને અને આત્માનાસ્વરૂપને દેખાડનાર અધ્યાત્મશાસ્ત્રોને જોઈ ને મે બુદ્ધિસાગર મુનિએ આત્મદર્શન ગવેષકેાના ઉપકારમાટે આ આત્મદર્શન ગીતા અનાવી છે.
For Private And Personal Use Only
अम्मदावाद नगरे कृत्वा च मासकल्पकम् । भव्यानां साध्यसिद्धयर्थं कृता काचिदुपकृतिः ॥ १८०॥ बाण पणिधि चंद्राव्दे ( १९६५) ज्येष्ठ मासे सितंदले त्रयोदश्यां कृता गीता शर्मदा बुधवासरे || १८१ ॥