________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શને ગીતા
.
૩૨૯
ચોરાશી લાખ છવાયેનિમાં બહુ દુઃખ ભગવતે ભ્રમણ કરે છે. તેથી શાસ્ત્રોમાં આત્માના–જીના અનેક ભેદ પાડેલા છે. તેમાં બે ભેદ મુખ્ય ગણાય છે. એક બાહાત્મા બીજે અંત– રાત્મા પરમાત્મા રોગશાસ્ત્રમાં જણાવે છે કે,
आत्मधिया समुपात्त : कायादि कीत्यतेऽत्र, बाहिरात्मा कायादे समाधिष्ठायको भवत्यन्तरात्म तु॥१॥
જ્યાં જીવે કાયા ઈન્દ્રિય અને મનને આત્મા છે તેની ઉપાસના કરે છે તેને પુષ્ટ કરવા લક્ષ્યાલક્ષ્ય પેયાપેયને ભંગ કરે છે. ગમ્યાગમ્યને વિવેક નહિ કરીને વિષયમાં પ્રવૃત્ત થાય છે. અને ધન સ્વજન પુત્ર પુત્રીને પિતાના માનીને અનેક પાપ સેવન કરે છે. એમ જ તેના અનુકુળતાના સંયોગામાં સુખ અને પ્રતિકુળતાના સંગમાં દુઃખ ધરતે નિરંતર આર્તરોદ્ર સ્થાન વડે નરક તિર્યંચ નિમાં અમે છે. તે બાહિરાત્મા સમજ. તેમજ જે સ્વપરને વિવેક સમજીને કાયાથી હું જુદું છું કાયારૂપ કોટડીમાં કમરૂપ ભાડુ ભરીને રહ્યો છું તે મારી નથી તેવી જે બુદ્ધિ થાય તે અંતરાત્મા સમજ યેગશાસ્ત્રમાં કહ્યું છે કે, पृथगात्मानं कायान्पृथक् च विद्यात्सदात्मनः काय :, उभयो मेद ज्ञातात्मनिश्चयेन स्खलेद् योगी ॥१॥
આત્માથી કાયા મન ઈન્દ્રિય કર્મ જુદા છે. તેમજ કાયાદિથી આત્મા પણ જુદે છે આત્મા અને કાયાદિને 'ભેદ સ્વભાવ સમજનાર એગી કયાંય ભૂલે પડતું નથી
For Private And Personal Use Only