________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
વિજય કરીને પરમાત્મ સ્વરૂપના દર્શનને અભ્યાસ ધ્યાન પૂર્વક કરતાં પિંડસ્થ પદસ્થ રૂપસ્થ ધ્યાનવડે હું પરમબ્રહ્મ છું તેમ નિશ્ચય થાય છે. શ્રીમાન હેમચંદ્રસૂરિ પ્રભુ જણાવે છે કે
मोक्षोऽस्तु यदि माऽस्तु वा परमानन्दस्तु वेद्यते खलु ॥ यस्मिन्निखिलसुखानि प्रतिभाषन्ते न किंचिदिव ॥१॥
પરમાનંદ પરમાત્માની પ્રાપ્તિ માટે ધ્યાન સમાધિ કરતાં કમને ક્ષયે પશમ ભાવ થવાથી સ્થિરતાને સમતાને અને પરમાનંદને અનુભવ થાય છે તેનાથી જગતના સર્વ દેવે ચક્રિઓના વિષય જન્ય સુખ કરતાં અનંત ગણું અપૂર્વ સુખ અનુભવાય છે. અહિં પૂર્ણ મુક્તતા ન મલે તે પણ સમ ભાવમય સમાધિથી પરિપકવ અવસ્થામાં મેક્ષ જે આનંદ સમાધિમાંથી અનુભવે છે. તેથી પરમાત્મ આત્મ
સ્વરૂપનું દર્શન નિશ્ચયરૂપ ભાવે કરે છે. આ ૧૫૯ सर्वकर्मक्षये जाते, परमात्मेति कथ्यते आत्मैव परमात्माऽस्मि, कर्मोपाधिप्रभेदकृत. ॥१६० ॥
અર્થ: –સર્વ કર્મને સબીજ ક્ષય થાય છે. ત્યારે પરમાત્મા એવા નામે કહેવાય છે. એટલે વસ્તુત આત્મા તેજ પરમાત્મા છે. તેમાં કર્મ જન્ય ઉપાધિથી બે ભેદ કહેવાય છે. તે ૧૬૦ |
વિવેચન –આત્મા છે કે સત્તાએ પરમાત્મ સ્વરૂપ વંત છે. પણ જ્યાં સુધી કર્મમલનો સંબંધ હોય ત્યાં સુધી સંસારી જ ગણાય છે. તે કર્મના સંગથી ચારગતિ
For Private And Personal Use Only