________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૦
આ, ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
काम्यभोग्यस्य संन्यासं, मानसिकं तपः स्मृतः ॥ सर्व कायच्छासन त्यागी, सर्वोत्तमो महान्भवेत् ॥ १३८ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ :—ઈચ્છિત ભાગ્ય ભાગના ત્યાગ તેમ માનસિક તપ સમજવા તેમજ સર્વ કાર્ય કરતા છતાં પણુ તેના ફૂલની ઇચ્છાના જે ત્યાગ થાય તે મહાન સર્વાંત્તમ તપ સમજવા, ૫૧૩૭ણા
વિવેચનઃ—સામાન્યતાએ અલ્પ પુન્યવ’ત લેાકેા જીવા ખાવાનું કે પીવાનું ન મળે તેા ઇચ્છા વિના પણ ભૂખ તૃષા આઢવાનુ ન મળે તેા શિયાલાની શીત ઉન્હાળામાં તાપ શેાષ તુઝા રંગની પીડા વિગેરે વિગેરે ઈચ્છા વિના પણ સહન કરે છે. તેથી જે બલવાન હાય તેઓ તરફથી થતી તાડના ઘાતા લાતે પણ અશુભ કર્માંગે સહુન કરે છે પણુ તેથી શુદ્ધ તપ થઈ શકતા નથી. કારણ કે મનમાંથી ઈચ્છા સમાઈ નથી તેથી તે તપ કહી શકાતા નથી જ, સાચા તપ તે ઈચ્છાને નિરાધ કરવા એટલે જે જે વસ્તુઓ પાંચ ઈન્દ્રિાયેા વડે ભાગવાય છે. તે સ્રો ભેાજન વિલેપન વજ્ર સુગંધ સ'ગીત નૃત્ય વગેરે દૃશ્ય ભાગ્ય વસ્તુઓની ભાગવાવાની કામના પ્રાયઃ સ` સ'સારી જીવેામાં હાય છે, કહ્યુ` છે કે
सुवन्नरूपस्स य पव्त्रया भवे, सिया हु कैलास सामा संख या ॥ नरस्स विलुद्धस्स न हुन्ति किंचि इच्छा हु आगोस समा અનન્તયા || o ||
For Private And Personal Use Only