________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૦૫
વિકલ્પ અને સંશયથી રહિત શુદ્ધાત્માસ્વરૂપે આત્માને પ્રત્યક્ષ અનુભવથી નિરખે છે. હ૩
આત્મા ક્યારે પોતાના સ્વરૂપનું સત્ય ભાન કરી શકે છે તે પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે कथंचिन्नृभवं प्राप्य, सद्गुरुप्रबोधतः विज्ञातं सत्स्वरूपं मे, धन्योऽस्मि कृतपुण्यकः ॥९४ ॥
અથ –કેઈક પ્રકારે મનુષ્યભવને પામીને જે સહુ ગુરુના સંસર્ગથી પ્રબોધ-જ્ઞાન મળ્યું તેથી મેં મારું સત્ય સ્વરૂપ જાણ્યું, તેથી હું હવે મારા આત્માને ધન્યવાદ આપું છું. અરે પરંતુ (હું) પૂર્વકાલીન પુણ્યથી જાગૃત થયે. છું તેથી જ સુઅવસર મલ્યા છે૯૪ છે
વિવેચન – અનાદિકાલથી આત્મા મિથ્યાત્વ અવિરતિ, કષાય અને અશુભ ગની પ્રવૃત્તિ કરતે ચોરાશી લાખ છવાયેનિમાં અનંત વખત ગમન કરતે અનેક અવાગ્ય દુખ ભગવતે રહે છે. પણ કોઈક પુણ્યને અનાદિ અનંત સૂમ નિગદથી નીકળીને બાદર સ્થલપણામાં આવ્યું હતું. ત્યાંથી ક્રમે ક્રમે ચડતાં તિર્યંચવ અનાર્યવ ભવમાં ભમતાં પુણ્યોદયથી આદેશ, ઉત્તમ કુલ, જાતિ, પાંચે ઈન્દ્રિયનું પટુવ, વિચાર કરવાની શક્તિ, હેયય ઉપાદેયને કાંઈક વિવેક થયે તેથી સદગુરૂના દર્શન અને ઉપાસના કરતાં વિવેક જાગૃત થયે તેથી સુદેવ ગુરુ ધર્મની સમ્યગૂ શ્રદ્ધા થતાં સુદેવ ગુરુ અને ધર્મને વ્યવહારથી આરાધતાં સામાયિક પ્રતિક્રમણ પૈષધ દેવપૂજા ગુરૂ ભક્તિ સાધર્મિક ભક્તિ કરતાં
For Private And Personal Use Only