________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“૧૨
આત્મદર્શનગીતા
અને મોહનીય કર્મને ક્ષપશમ થતાં યથાપ્રવૃત્તિ કરણ કરતાં તે મોહનીય કર્મના સીત્તર કેટકેટી સાગરનાં ભાગ્ય દલો અને જ્ઞાન, દર્શન, અંતરાયની ત્રીસ કોટાકોટી સાગરિપમમાં ભેગવાય તથા નામ, ગોત્ર, વેદનીયના વીસ કેટાકેટી સાગરમાં ભગવાય તેવા કર્મદલોને આ યથાપ્રવૃત્તિ કરણના બલથી વિખેરીને એક કટોકટી સાગરમાં ભગવાય તેટલાં બાકી રાખે છે. પછી અપૂર્વકરણમાં પ્રવેશ કરીને એક મુહૂર્તમાં વેદાય તેટલા દલને રાખી બાકીનાને ઉપશમાવી દે છે. મેહનીયકર્મની સાત પ્રકૃતિ ભેચ્ચદલેને ઉદયમાં લાવે છે. તેને ભેળવીને ખપાવતાં ખપાવતાં એક અંતર્મુહૂર્ત ભેગેદલને બાકી રાખીને અંતઃકરણ કરી તેને ખપાવીને ઉપશમ ભાવમય સમ્યગદર્શનને અનુભવ અપૂર્વ સુખરૂપે વેદે છે. કહ્યું છે કે
अहण्हं पयडीणं उक्कोसठिइइ वट्टमाणो उ । जीवो न लहइ सामाइयं चउण्हं पि एगयरं ।।(१०५)।।
જે વારે જ્ઞાનાવરણાદિ આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વતે છે, ત્યારે જીવ ચારમાંથી એક પણ સામાયિકાદિને નથી પામત. ત સામાયિક, સમ્યકત્વ સામાયિક, દેશવિરતિ કે સર્વ વિરતિને નથી પામતે. પણ જ્યારે
सत्तहं पयडीणं अभित्तर होउ कोडाकोडीणं । काउणं सागराणं जइ लहइ चउण्हमण्णयरं ॥२॥ પણ જ્યારે સાત કમની સ્થિતિને એક કડાછેડીની
For Private And Personal Use Only