________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
જગતના કર્તા એક સર્વ વ્યાપક સવતંત્ર નિત્ય છે. આવી દલી. તેથી ખોટી વિડંબના પામે છે. કહે છે કે જગત કત એક ઈકવર છે. અને તે બુદ્ધિવંત હોવાથી પૃથ્વી પર્વતાદિને બનાવનાર છે, તેવું સામર્થ્ય બીજામાં ન હોવાથી એક ઈકવર જ કર્તા છે. અને જે તેનાથી થાય તે કાર્ય કહેવાય છે જેમ કુંભાર માટીમાંથી ઘટ કરે છે તે માટીનું કાર્ય છે તેવી રીતે.
હવે વિચારો કે માટીમાંથી ઘટ થાય છે. તેમાં કુંભાર નિમિત્ત છે. માટીમાં ઘટની સત્તા ગુપ્ત હતી તે વ્યક્ત કરી છે. તેમ ઈકવરે પહેલાં કઈ કઈ વસ્તુ મેળવીને જીવ પૃથ્વી પર્વતે નદી સમુદ્ર બનાવ્યા? તેવું કાંઈ પણ સંભવતું નથી. કુંભારનું ઘટકાર્યમાં નિમિત્તપણું પ્રત્યક્ષ ચક્ષુગોચર થાય છે. તેમ ઈકવરનું જગતકર્તુત્રનું સામ્યત્વ કેવી રીતે સંભવે? અનુમાનથી પણ કાર્ય કારણને સંબંધ પ્રત્યક્ષ કુંભારની પેઠે ઈશ્વરમાં કેઈએ જે હોય તે તે માન્ય કરાય પણ તે સંબંધ કદાચિત્ અંધ શ્રદ્ધા વડે માનીએ તે પણ એક ઈવરની હૈયાતી કેવી રીતે સંભવે ? દરેક કાર્યોમાં વિચિત્રતા જોવાય છે. એક ઈકવરે જીને બનાવ્યા હોય તે તે સર્વ સમાન સ્વભાવના, સરખી રીતે દેવ ગુરૂ ધર્મ કરનાર, પરસ્પર પ્રેમ આનંદ સુખ ભેગાવનારા બધા જ દેવા જોઈએ પણ જગતની વિચિત્રતા એક ઈશ્વરની કૃતિ હોવાનું અસ્વીકાર કરાવે છે. તેમ જ ઈશ્વર શરીરધારી છે કે અશરીરી છે તે પણ કેઈથી નિશ્ચય કરાતો નથી. કેઈ વિષ્ણુને કર્તા
For Private And Personal Use Only