________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૦
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત જણાતા આકાશમાં સર્વદા નિત્યત્વ અને અનિત્યત્વ અને પરસ્પર વિરાધ ધર્મ જણાતા છતાં સાથે અાધિત ભાવે કાયમ જણાય છે. આમ સર્વ પદાર્થ દ્રવ્યરૂપે નિત્ય પર્યાયત્વ રૂપે અનિત્ય છે. તેમ આત્મા પણુ સદ્ દ્રવ્ય હાવાથી કથંચિત નિત્યાનિત્ય જ છે, હવે જો નિત્ય એકાંત જ હાય અને ઉત્પાદ વ્યય ન થતા હાય તે આપ. નવાનવા અનુભવા કરીએ છીએ. જેમકે જન્મ પામેલા મનુષ્યા મરણ પામે છે તે વ્યય અને પૂર્વભવથી નવા ખાળક જન્મ રૂપે ઉત્પન્ન થાય છે તે ઉત્પાદ્ઘ ન ખતે આત્મા કુટસ્થ નિત્ય. પ્રત્યુતાનુત્ત્વ સ્થિરહો નિત્યમ્ ।
જે ઉત્પન્ન ન થાય જે નાશ ન થાય અને સદા એક સ્વરૂપે રહે તે નિત્ય એમ હાય તા સંસારમાં જન્મ પામતા અને મરતા મનુષ્ય પશુપક્ષીને દેખીએ છીએ તે અનિત્યતાને સિદ્ધ કરે છે. અને પુત્ર જન્મના કરેલા પુણ્ય પાપથી યુક્ત હાવાને કારણે જન્મ પછી કાંઇ પાપ પુણ્ય ન કર્યાં છતાં સુખ દુઃખને ભાગવે છે. તેમજ તેના પૂર્વ ભવના શુભાશુભ સકારાને લઇને માતાપિતના ગુણુ સ્વભાવના વ્યવહારથી કાઇ જીદ્દા પ્રકારનું આચરણ કરતા થાય છે. તેથી આત્મા નિત્ય સમજાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ આત્મા નિત્ય અનિત્ય બન્ને રૂપે છે. આત્માદિ પદાર્થો એકાન્ત નિત્ય હાય તે તેમાં પારણામિક ભાવ જે દેખાય છે તે તેમજ આત્મામાં નવા નવા જન્મ મરણુ ખાળક યુવાન વૃદ્ધત્વને દેખાવાના સંભવ થાય છે તે સંભવ ન હાવા જોઈએ.
For Private And Personal Use Only