________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૬
www.kobatirth.org
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
आत्मवत् सर्वभूतेषु धर्मकार्ये कृतोद्यमः मनोवृतिं च संयम्य, शुद्धलक्ष्यप्रसाधकः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| ૪૪ ॥
અથ-સર્વ પ્રાણીઓને પેાતાના આત્મા સમાન ધમ વત ગણીને ધમ કાર્યોમાં ઉદ્યમવત થવું અને મનેાવૃત્તિએને કાબુમાં રાખી આત્મા શુદ્ધાત્મતત્ત્વના સાધક અવશ્ય થાય છે. ા૪૪ાા
વિવેચન:-આ જગતમાં સૂક્ષ્મ ને સ્થૂલ પ્રાણી ગણેા વતે છે. તે સ॰માં આપણા પ્રમાણે સહજ ભાવે ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન ચારિત્રાદિકની શક્તિ અપ્રગટ ભાવે રહેલી છે. તેથી તમા કોઇને પણ તમારાથી હલકા ન ગણુા. તમાને જે હલકા કે મહાન લાગે છે તે તેના ઉદયમાં આવેલા ક્રમ વડે જણાય છે. વસ્તુતઃ સર્વ આત્મા ચંતન્યધર્મ વડે સમાન જ છે ગીતા જણાવે છે”
'समोऽहं ! सर्वभूतेषु न मे द्वेषोऽस्ति न प्रियः !
હે અર્જુન હું સર્વ જીવામાં સમાનભાવે છું. મારે મન કેાઈ શત્રુ કે મિત્ર નથી. સર્વ આત્માએ એક બ્રહ્મ સ્વરૂપ જ છે.
તેથી તમા ધર્મકર્મીમાં ઉદ્યમ કરી. તમારા આત્મ કલ્યાણમાટે અહિં’સા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય, નિગ્રન્થ અને રાગ,દ્વેષ, કૈાધ, કામ, માયા, મેહ, હાસ્ય, રતિ અરતિ મિથ્યાત્વ અને અજ્ઞાનને ત્યાગ કરવા પુર્વક ધમ ધ્યાન, જ્ઞાન સ્વાધ્યાય અને તપ જપમાં ઘુમવત થાય. પાંચ ઈન્દ્રિયાના વિષયાને નિયમમાં કખજામાં રાખીને શુદ્ધાત્મ
For Private And Personal Use Only