________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારું ગામ માણસામાં કર્યું. ત્યાં નવરાશના સમયમાં દુહાઓ ઉપર કેટલુંક વિવેચન લખાયું. પશ્ચાત્ ત્યાંથી ચાતુ. મસ ઉતર્યાબાદ વિજાપુર (વિદ્યાપુર) જવાનું થયું. ત્યાં ઉત્તરચનના દીવસે આ ગ્રંથનું વિવેચન પૂર્ણ કર્યું. વિજાપુરગામ આલેખકનું જન્મસ્થાન છે ત્યાં વિદ્યાનંદ નામનું વ્યાકરણ વિદ્યાનંદ નામના આચાર્ય બનાવ્યું હતું, ધર્મપરીક્ષા નામને રસ પણ ત્યાં રચાય છે, ધર્મષસૂરિ વગેરે મહાન આચાર્યોનું ત્યાં રહેવાનું થયું છે. સં. ૯૭ ની સાલમાં પ્રાયઃ વિજાપુર ગામ વસ્યું છે. આ ગામમાં પૂર્વે પીડિત પુરૂષે ઘણા ઉદ્દભવતા હો. બ્રાહ્મણોમાં પડિત પુરૂ થયા છે અને બારેટ વર્ગમાં જેઠાલાલ તથા ગીરધરભાઈ વગેરે વ્રજભાષાના પ્રખ્યાત કવિ થયા છે. વ્રજભાષા તથા ગુર્જર ભાષાના કવિશિરોમણિ છેડા વર્ષ ઉપર ત્યાં યતિજી અમૃતવિજયજી હતા. સંવત ૧૯૬૦ સુધીમાં લેખકની હદય ચિશક્તિ અવલોકવાને સમય આ પુસ્તકથી ભવિષ્યમાં ભવ્યજનોને મળશે, પ્રથમના વિચારો કરતાં હાલમાં ધર્મના વિચારોમાં વિશેષ ફેલ થએલે છે. ઉત્તરોત્તર ઉમરમાં વિશેષતઃ અનુભવ ખીલતે જાય છે એમ આગળ પાછળના વિચારે જોતાં સહજ માલુમ પી શકે છે. જિનાગમાનુસાર પ્રબંધ લખતાં ઉમર વધતાં અનુભવ વધતાં પણ ઉત્સુત્ર પ્રરૂપણા થઈ શકતી નથી.
આ અનુભવ પંચવિશતિ નામના ગ્રંથમાં મંગલાચરણ બાદ ગુરૂરવરૂપ દર્શાવવામાં આવ્યું છે. પશ્ચાત્ આત્મ
For Private And Personal Use Only