________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુદ્રમાં દીવાદાંડી [ પ્રકાશકીય ]
*
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાહિત્ય પ્રકાશન ગ્રન્થમાળા ’ આજે આપના કરકમળમાં નવમું પુષ્પ મુકતાં અત્યંત આનંદ સહુ ઉત્સવ અનુભવે છે.
એક મહાન લેખક લખે છે કે-સાહિત્યથી માનવ સમાજનું ઉત્થાન થાય છે અને અધ:પતન પણ સાહિત્યથી જ થાય છે. અધઃપતન શાથી ?
મનને મહેકાવે, ઈન્દ્રિયાને ઉત્તેજિત કરે અને રંગરાગ મહેફિલ તરફ વૃત્તિઓને ખેંચી જાય, તેવુ' વિકૃત અને અશ્લિલ સાહિત્ય જ્યારે પ્રચુર પ્રમાણમાં થાકના થેાકબંધ રાત અને વિસ પ્રચાર પામે અને સભ્ય સમાજ તેને જ જીવનના એક સાચા સાથી માની તેની પાછળ બેલા ધેલા બની હૅવંશે હાંશે હરણફાળે આંધળીયા કરી દોટ મૂકે છે, ત્યારે માનવ સમાજ અધઃપતનની ઊંડી ગર્તામાં ઉતરી પડે છે. અને તેથી તેની આંધીમાં અટવાવું પડે છે. અને તેનાં માઠાં ભયંકર પરિણામ તેને અવશ્ય ભાગવવા જ પડે છે.
આવું અશ્લિલ અને વિકૃત સાહિત્ય થાકબંધ વધતું જવાથી તેના ભય'કર ખરાબ પરિણામાને આજે આપણે ભાગવી રહ્યા છીએ, તે કાઈ નેય સમજાવવું પડે તેમ નથી.
પાનના પથ:
પરમ ઉપકારી, ગાન્ધુ, પરમ તારક, દેવાધિદેવ, તીથ કર પરમાત્માએ સમવસરણુમાં આપેલી દેશના-ધર્માંપદેશરૂપ વચનામૃતનું
For Private And Personal Use Only