________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવિતિ.
૪૬૫ ડશે નહી. કૃતજ્ઞતા કરતાં કૃતતા વિશેષ પ્રમાણમાં હોય છે. એક શ્રીમંત વહીવટના કાર્યો કરવા માટે તથા ઘરના કાર્યો કરવા માટે કર-ચાકરે રાખ્યા. અને પતે એશઆરામમાં ગુલતાન બન્યા. કઈ પણ કાર્યની ઝીણવટથી તપાસ કરતું નથી. તે પછી પિતાના કાર્ય રીસર ક્યાંથી બને? નોકર ચાકરે ફાવે તેમ વર્તે છે. શેઠ જાણે છે કે તેઓ સારૂ કામ બજાવે છે પરંતુ આ લોક મુખે મધુરતા અને હૃદયમાં કાતી રાખતા હોવાથી કયારે લાગ આવે ને શેઠની પાયમાલી કરીયે. ઘરમાં તે શેઠાણું કુશળ હેવાથી ફાવી શકતા નથી. પણ દુકાનના વહીવટમાં ફાવટ આવશે આમ ધારી એક
કરે હટલમાં ચા લાવી તેમાં બેભાન થવાની વસ્તુ નાંખીને પા. ચા પીધે પછી શેઠ બેભાન થયા. તે અરસામાં નેકર ત્રણ હજારની રકમ લઈ પલાયન કરી ગયો. શુદ્ધિમાં આવ્યા પછી અબર પડી કે અમુક નેકર રકમ ઉપાડી નાશી ગયે. તપાસ જતાં પકડાઈ ગયો. પણ ત્રણ હજારની રકમ હાથમાં આવી નહી. હવે શેઠને ખ્યાલ આવ્યે નોકર સાથે કામ લેવામાં પશિશુમે પરિતાપની સાથે નુકશાની થાય છે. તેઓની મધુર વાણીમાં વિશ્વાસ રાખવે નહી. આમ સમજી વહીવટનું કામ પિતે જાતે તપાસવા લાગ્યા. પિતાનાથી બનતું કાર્ય રવયમેવ કરવું અને બીજા કાર્યો કરવામાં પણ આળસ કરવી નહી. આ મુજબ વર્તન કરવાથી શરીર કસેટીમાં આવ્યું. સાથે સાથે શકિત વધવાથી આનંદ થવા લાગે. આ પ્રમાણે જે મનને વતનિયમ તાજપાદિકથી કષવામાં આવે તે પ્રથમ મના આનંદ કરતાં ઓર આનંદની ખુમારી આવતી રહે અને
For Private And Personal Use Only