________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
આ. કીર્તિ સાગરસૂરિ રચિત ૨ પરેપકારમાં સ્વપકાર પણું સધાય છે.
સમ્યજ્ઞાની વિચાર અને વિવેક પૂર્વક પ્રત્યેક પ્રાણીઓ ઉપર કરૂણા લાવીને શકય સહકાર-સહાયને આપીને પિતાની ફરજ બજાવી સ્વજીવનની ઉન્નતિ સાધે છે. તેઓ સમજે છે કે પરોપકાર વિના આત્મન્નિતિ જલદી સધાતી નથી. અને આનંદ પૂર્વક જીવન વ્યતીત થતું નથી. પરોપકારને
પકાર માને છે તેઓ સારી રીતે માન્યતાને ધરાવે છે કે પોપકારવિના પિતે આગળ વધી શકે તેમ નથી. જે જે માણસેએ નતિ સાધી છે તે પરોપકારના આધારે જ. એટલે તેવા પ્રસંગે શકય પરેપકારને કરવામાં પાછા પડતા નથી.
ડોકટરનું દૃષ્ટાન્ત સામાન્ય સ્થિતિમાનું એક શ્રાવકના પુત્રે અન્યની પાસેથી મદદ લઈને ડોકટરી અભ્યાસ સારી રીતે કરી ઠેકટર બન્યા પણ ધાર્મિક અભ્યાસ સારા પ્રમાણમાં પ્રથમ કરેલ હોવાથી જે જે દદીઓ આવે તેના ઉપર કરૂણા ભાવ લાવીને જે તે દર્દીઓની સારી સ્થિતિ ન હોય તે
ફી” લેતે નહી. અને મફત દવા આપતે તેથી તેની ગામ નગરમાં સારી રીતે પ્રસિદ્ધિ થઈ. સદગૃહસ્થ પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. અને ધંધો અધિક પ્રમાણમાં ચાલવા લાગ્યા. કમાણ ઘણી થતી હોવાથી પાપકારમાં પ્રેમ અધિક વળે. એક મજુર, આ દિવસ મજુરી કરી જે પસાઓ પ્રાપ્ત થાય. તેના આધારે માતપિતા પુત્રાદિન ભારણ પોષણ કરતો પણ તાવ આવતું હોવાથી મજુરી કરી શકાતી નહીં. કુટુંબ પૈસાના અભાવે ભૂખે રહેવા લાગ્યું. ડોકટરને દવાના પૈસા આપવાની પણ તાકાત નહોતી. આ
For Private And Personal Use Only