________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યંતિ
કંખજે કરવા પૂર્વક મૂલમાંથી તેઓના ત્યાગ કરવા તત્પર અનેા અને આત્મિક તત્ત્વને ઓળખવા સમ્યગજ્ઞાન દર્શન અને ચારિત્રના ઘણા દૃઢભાવથી આદર કરીને, અજ્ઞાનતા અને પ્રમાદને હઠાવી આત્મસ્વરૂપને આળાખે તે આત્મ સ્વરૂપને આળખ્યા પછી દીનતા-હીનતા અને યાચનાએ જે ચિન્તાઆને કરાવી રહી છે તે આપેઆપ ખુણીયા શ્રાવકની માફ ખસી જશે.
શ્રાવકનું દૃષ્ટાન્ત
પુણીયા શ્રાવકે મનુષ્ય ભવની સક્ષતા કરવા માટે રૂનો પુણીઓ વેચી જે મળે તેમાં સત્તાષ રાખીને આત્મ સ્વરૂપને આળખવા અનાદિકાલની અજ્ઞાનતા-હીનતાદીનતા-અને યાચનાએઅને ટાળવા માટે સામા યક કરવાની ટેવ પાડી. આત્મસ્વરૂપને એળખવાનુ' લક્ષ્યમાં શખીને ફ્રેશ માનસિક. દશ વાચિક અને બાર કાયિક ઢાષાને ટાળવાના અભ્યાસ આદર્યાં. તેમાં લગની હાવાથી સફલતાને પ્રાપ્ત કરી. પ્રભુસજ્ઞ મહાવીર સ્વામીએ તેમનું સામાયિક વખાણ્યુ. અને સમ્રાટ્ શ્રેણિક નૃપને કહ્યું કે, જો પુણિયાશ્રાવકના એક સામાયિકનું ફૂલ તમેાને મળેતા નરકના આયુષ્યના અંધ તૂટે છે તેમના સામાયિકમાં નરકના આયુષ્યને તાડવાની શક્તિ હશે ત્યારે જ પ્રભુએ કહ્યું હશે જ ને, તા આ શ્રાવકની સામાયિકમાં કેટલી શક્તિ ? કેવા મનવચન અને કાયા પર કખજો ? તથા સતાષ-નિલેપતા પણ કેવી ? આવી તાકાત મેળવવા માટે લગની લગાઢવી તે આવશ્યક છે કારણ તે વિના અનાહિકાલના વિષય-કષાયના
For Private And Personal Use Only