________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
આ પ્રમાણે સયમી બનવાથી અત્યંત કષ્ટો જે હતા તે દૂર ભાગ્યા, અને સુખી થયા.
૪૬ સુખી થવાના માર્ગ–અને પ્રતિકૂલતા-વિડ‘ખનાઓને હઠાવવાના માર્ગ–સયમ-તપ અને ક્ષમા સિવાય અન્ય નથી. માટે આ માર્ગની આરાધના કરીને દુઃખાને નિવારે. તમાને જે સુખી થવાના સાધને, પુણ્યદયે પ્રાપ્ત થયા છે તેઓના દુઃખી અનવામાં ઉપયાગ કરેા નહી. તેમજ આત્મા ન્નતિ સમાજોન્નતિના મળ્યા છે તેને અવનતિના તથા પડવાના સાધના બનાવે નહી. ક્ષમા-સયમ-અને શકય તપસ્યા વિના તમાને પ્રાપ્ત થએલ સાધના, ક્રોધાતુર બનાવી અધાતિમાં ઘસડી જશે. માન-અભિમાન-ઈર્ષા અદેખાઇ વિશ્વાસ કપટાદિકને લેાભના સહકાર મળવાથી આ જન્મમાં પણ વિડંબનાએ પડવામાં આાકી રહેતી નથી. તે વખતે સારી ભાવનાએ પશુ આવે ક્યાંથી ? તમારા વિચારોમાં આવી માન્યતા હશે કે દુન્યવી પદાર્થોં મળવાથી અમે સુખી થઈશું' અને સંકટા– વિપત્તિએ વિલય પામશે, પણ આ માન્યતામાં તમારી ભ્રમણા માલુમ પડે છે; કારણકે ક્ષમા-સયમ-અને તપસ્યા સિવાય કેના, દુઃખે। દૂર થયા છે ? અને સુખના સ્વાદ-કેને પ્રાપ્ત થએલ છે તે બતાવા ? અન′′ત ભાગ્યશાલી, ધનાદિ-સાધના હાતે પણ સંયમ-તપની આરાધના કરીને કૃતા થયા છે; તેમ સિદ્ધ-બુદ્ધ-મુક્ત બનવા પૂર્ણાંક સથા અને સદા દુ:ખાના ત કરી અક્ષય સ્થિતિને પામ્યા છે, તમે પણ સંયમની આરાધના કરી અક્ષય અન ́ત પદને પામે,
For Private And Personal Use Only