________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આબરૂ રાખવા માટે આત્મઘાત કર્યો, પણ આબરૂનું ને દેહનું લીલામ થવાપૂર્વક મનુષ્યજન્મને હાર્યો, માટે શાસ્ત્રકારો કહે છે દરેક પ્રસંગે સંયમને ભૂલતા નહી. મનુભાવમાં સારી રીતે ધર્મની અને આત્મવિકાસની આરાધના થતી હોવાથી જ તે મનુભવ અતિશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આવા ઉત્તમ મનુ ધ્યભવમાં, પશુતાના સંસ્કારનું પિષણ થાય, અને વધારવા માટે પ્રયાસ કરાય તે પશુપણાના સંસ્કાર ભેગે પશુપણામાં જન્મ ધારણ કરવાને પ્રસંગે ઉપસ્થિત થાય. માટે અનુભવની સાર્થકતા તથા સફલતા કરવા માગનુસારીના પાંત્રીસ બેલેને હદયમાં પરિણામ પમાડવા કોશીશ કરવાની ખાસ જરૂર છે, સંક્ષેપમાં આટલું કરશે તે પણ મનુષ્યજન્મમાં માણસાઈ આવશે. અને સાથે સાથે દિવ્યતાને આવિર્ભાવ થશે. જે તમને દુઃખ-પીડાવિપત્તિ અને વિડંબના વહાલી નથી અને તેઓને હઠાવવા દરરોજ પ્રયાસ કરશે અગર કરો છો તે દુઃખ-પીડા વિગેરે અન્ય પ્રાણીઓને, મનુષ્યને કદાપિ આપવાને વિચાર કરશે નહી. કદાચિ–એવા વિચાર આવતા હોય તે પિતાના દુઃખ-વિપતિના જનક જાણે સદૂભાવના તથા વિવેકના આધારે દૂર કરશો. કારણ કે અન્ય પ્રાણીઓને તેમજ મનુષ્યને વિપત્તિ કે વિડંબનાઓને આવવા માટે કરેલા દુષ્ટ વિચારે વડે મનમાં મલિનતા આવીને ઉપસ્થિત થયા વિના રહેતી નથી. અને મલિનતા ને પીડાઓને ઉત્પન્ન કરનારમાં સુખશાંતિ હેય ક્યાંથી? બીજાઓને પીડા યાતના-વિડંબનાઓમાં સપડાવી, અમેને સુખશાંતિ મળશે, એમ માનવામાં તમારી મહેદી બ્રમણ છે, એટલે સુખશાંતિ બદલે તત્કાલ અગર અન્ય વખતે કે અન્ય ભવમાં
For Private And Personal Use Only