________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ ખેરી ખેદી ખાતર નાંખીને ખૂબ ખેડે તેમ, અન્ન ન ઉછેરી આપે લવણના આગેરે દાખે દલપતરામ ઠાલી માથા કૂટ કરી, કણું કરે એવો ઉંઘ વેચીને ઉજાગરો.
નાઠે ન મૂકે ભૂખ, દુઃખ નાઠે નવ જાયે, નાઠે ન મૂકે ભેગ, રાગ નાઠે પણ થાયે, નાઠે ન મૂકે તાવ, પાપ નાઠે નજ જાવે, નાઠે ન રહે લાજ, ચોર કે હાકમ લૂટે કદી નાઠે મત મૂકે નહી, પ્રસન્ચે ત્યાંથી પાસ છે સામળ ભટ્ટ સાચુ કહે નામ તેને નાશ છે.
૩૧. વસ્ત્રાભૂષણને અંગ ઉપર ઠઠાર કરે તે ઠગાવા જેવું છે. ઠઠારાથી શેભા વધતી નથી અગર કંઈ પણ સદ્દગુણને આવવાને અવકાશ પણ નથી. છતાં મનુષ્યને અંગ ઉપર વસ્ત્રાભૂષણને ઠઠારે કર અધિક પસંદ પડે છે. આવા ઠઠારાથી કઈ વખતે જોખમ આવી પડે છે. ચિને આ ઠઠારે અધિક આકર્ષણ કરે છે. સાદાઈમાં જે શાંતિ અને નિ. યતા રહેલી તે ઠઠારામાં નથી. કઠોરે ઠગા થાય નહી તે માટે ઉપયોગ રાખે.
૩ર. માં માણસ, મિને કહે છે, કે હું બે મહિને ઘરમાંથી બહાર આવે ઘણે લાભ લેવાને હવે તે લઈ શકશે નહી અને ખરચ અને કરજ વધારે થયું. પરંતુ આ ભાઈ એક વાત ભૂલે છે કે માતાના ગર્ભમાંથી નવ માસે બહાર
For Private And Personal Use Only