________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
આવી ભરાયું ? શું એલીએ નહી? આ કુટેવના યાગે રાજાની તથા અધિકારીઓની નિન્દા કરવા લાગ્યું કે, આ રાજા નથી પશુ રાક્ષસ છે, પ્રજા પાસેથી કરના ખો નાંખી ભ`ડાર ભરે છે, મનમાં યા છે નહી. પ્રજાના પૈસાથી મેાજ મજા કરે છે, અધિકારી પણ ધિક્કારને પાત્ર છે. રાજાને વારે વારે પ્રેરણા કરીને પ્રજા પર કરના ખેાજો નખાવે છે અને પેટ પટારા ભરી લહેર કરે છે; આ પ્રમાણે નિન્દાની ખીના રાજા અને અધિકારી કપકર્ણ સાંભળીને ગુસ્સે થયા. તેને મેલાન્યા અને કહ્યું કે તું અમારી નિન્દા કરે છે તે વાતને પુરવાર કર. વિચાર અને તપાસ કર્યા વિના જેમ તેમ ખેલ્યા કરે છે. આ નિન્દા કરનાર, ક્યાંથી પુરવાર કરે ? તેથી તેની ખરાખર ફજેતી સાથે ખુવારી થઈ, માટે નિન્દા કરવાની ટેવને દૂર કરી.
ર૯. વચન ગુપ્તિ-એટલે લહ કકાસ-વેર વિરાધાદિક ઉત્પન્ન થાય તેવાં વચના બોલવા નહી, પણ સંપ– એકતા-પ્રેમ અને ધર્મમાં પ્રેરણા આપનાર એવા વચન મેલવા કે જેથી આત્મિક-શારીરિક-સામાજિક ઉન્નતિ સધાય છે, અને વિપત્તિના વાદળે આપેઆપ વીખરાઇ જાય છે, તેમજ ધાર્મિક કાર્યાં સારા પ્રમાણમાં સધાય છે અને સુખશાંતિ હાજર થાય છે. પ્રાયઃ વચનદ્વારા ભાગલા પડે છે. અદેખાઈના ચેર્ગે પરસ્પર નિન્દા કુથલી થાય છે. તેથી કોઇ પ્રકારે લાભ થતા નથી, માટે અદેખાઈના ત્યાગ કરી વચન ગુપ્તિ રાખવા ખાસ ઉપયાગ રાખવાની જરૂર છે.
એક નગરમાં સર્વ શાસ્ત્રના જ્ઞાતા-ત્યાગી-વૈરાગી—કંચનગમિનીના ત્યાગી—આચાર્ય મહારાજ પધાર્યાં છે. ભક્તા તેમની
For Private And Personal Use Only