________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરજીને જન્મ સં. ૧૯૪૬ માં થયેલ છે એટલે તેમને પાંસઠમા વર્ષમાં પ્રવેશ થાય છે. દીક્ષા સં. ૧૯૬૯ માં લીધેલ છે જેને ૪૨ વર્ષ થયાં. પંન્યાસ પદ સં. ૧૯૮૪ માં અપાયું જેને ૨૭ વર્ષ થયાં અને આચાર્ય પદ સં. ૧૯૬ માં અપાયું તેને ૧૫ વર્ષ થયાં. - આ ગ્રંથમાળામાં પ્રકટ થયેલ ગ્રંથનાં નામ, કિંમત અને તે મળવાનાં ઠેકાણાં આ ગ્રંથના ૪૫૯ થી ૪૬૩ મા પાને જણાવેલ છે. તથા ૪૬૪ મા પાને સભ્ય-સભ્ય થવાના પ્રકાર પણ જણાવેલ છે તે જોઈ જવા અને સભ્ય થવા અને અન્યને સભ્ય કરવા સી કેઈ સુજ્ઞ વાચકને વિનંતિ છે.
આ ગ્રંથ પ્રત્યેક વાચકના આત્માને જગાડી, વપરનું ભાન કરાવી સવકર્તવ્ય પાલન તરફ લઈ જઈ શાશ્વત સુખ મેળવી આપે એ ભાવના અમર છે. ૫–પાટી સફેસ ] મણિલાલ મોહનલાલ પાદરાકર
મંગળદાસ લલ્લુભાઈ ધડીઆળી મુંબઇ ૭ }
ચંદુલાલ નગીનદાસ ભાંખરીયા ૨૦૧૧ ફાગણ વદ ૧ |
મંત્રીઓ.
For Private And Personal Use Only