________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૭
ત્યાગ કર્યાં નથી અને હૃદયશુદ્ધિ કરી નથી ત્યાં સુધી દુઃખા તેની પાસેથી ખસવાના નહી. માનસિક શુદ્ધિ કર્યાં સિવાય, આ શુભ કાર્યોંનું ફૂલ છે અને અપવિત્ર વિચારાતુ ફૂલ નથી, આમ કેવી રીતે કહી શકે ?
૬૪૭, દરિદ્રતા અને વિલાસ, આ એ દુઃખના સામસામી બાજુના છેડાઓ છે. એ સરખી રીતે અસ્વાભાવિક છે અને માત્ર માનસિક ચંચલતા-અવ્યવસ્થાના પરિણામરૂપે છે, જ્યાં સુધી મનુષ્ય, સુખી-નિરાગી અને આબાદીવાળા ડાય નહિ ત્યાં સુધી તે વ્યસ્થિત ગણાય નહી અને સુખશાંતિવાળા મનાય નહી. મનુષ્ય, જ્યાં સુધી પેાતાના બહારના તેમજ અંદરના સયાગામાં સમાનતા લાવે નહી ત્યાં સુધી તેને કેવી રીતે સુખી મનાય? ભલે પછી બહારના સ'ચેાગાને દેખીને ક્રાઇ સુખી માને પણ તેથી અન્તરના દુઃખ ખસતા નથી અને શાંતિ મળતી નથી; માટે સુખી જીવન ગુજારવુ હાય તેા, બહારના અને અન્તરના નિમિત્તોને વશ ખનવું નહી. જો અન્તરના નિમિત્તો–વિચાર સુધર્યાં, તેા બહારના નિમિત્તો કાંઇ પણ કરવા સમથ બનશે નહી.
૬૪૮, એ વિષય સુખમાંથી આસક્તિ આછી થઈ નહી તો ગ’ગા-ગોદાવરી-શત્રુજયી વિગેરે નદીમાં ન્હાવાથી આસક્તિ અલ્પ થશે નહી. ફક્ત દેહની શુદ્ધિ થશે. પણ માનસિક શુદ્ધિ થશે નહી; માટે માનસિક શુદ્ધિ કરીને સ્નાન કરવું હાય તેા કરી. માનસિક શુદ્ધિવાળા સ્નાન કરે નહીં તે પણ શારીરિક શુદ્ધિ રહેવાની.
ધન્ય તરી જેવા વેંઘોની પાસે
રાગને દૂર કરવા
For Private And Personal Use Only