SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મપુમારી (આશાઉરી રાગ) સૌમાં બાખુમારી ન્યારી! અવધૂત દશા કરનારી. સૌમાં. અનુભવ પ્યાલો પીતાં પ્રકટે, ચિદાનન્દ ખુમારી. સૌમાં. ૧ વિષયાહિ વિષ સંહરનારી, ઉલટ આંખ કરનારી! ચી વૃત્તિઓને લય થાવે, પ્રત્યક્ષ સુખ ભારી ! સીમાં. ૨ નિર્વિકલ્પ સમાધિમહિ, સ્થિરતાને દેનારી ! આત્માનુભવ રહેજે આપે, તિ દર્શનકારી! સીમાં. ૩ સત્તાએ સો માટે રહેલી, ન્યારી ના તલભારી ! સર્વ તેજનું તેજ મઝાનું, ભગવતી શક્તિ પ્યારી ! સૌમાં ૪ બ્રહ્મચર્ય એ અરૂપ મઝાનું, તેની શિવનારી! બુદ્ધિસાગર નામ અરૂપે, શેભે છે નિર્ધારી! સૌમાં. ૫ વ. ડાયરી સં. ૧૯૬૯ ભાદ્રપદ શુકલ ૧૧, પૃ. ૩૭ પંકજને ! અંતર આંખ ઉઘાડી જજે, કયાં કયાં તું ખરા ? કમળ! અલ્યા તું કીચ ઉગે, કાદવમ રગડા ? પંકજ ભૂથો કે ભરમાવે પ્રકટયો પકે! રંકલ ત્યજીને, ઊંચે ઊંચે આવ્યા! પર્શ કરે જળ-પંક હને નવ, પંકજ તે કહેવાય પંકજભવ કે ભરમાયા છે For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy