________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ )
ઉન્મનીભાવવાળ લેકેની સાથે ઘટે છે. ઉન્મનીભાવને પ્રાપ્ત કરનાર અધિકારી જીવોની દશા, શ્રીમદે હૃદયમાં લાવીને નિકાચિત કર્મના ઉદયે તેમની અન્તરમાં થતી દશાને અનુભવ કરીને, આગમોના આધારે આ ત્રણ ની બીના જણાવી છે. નિકાચિત ભેગાવલી કર્મ, કેઈને છેડતાં નથી. નંદિષેણ, આષાઢાચાર્ય, આદ્રકુમાર વગેરેને ભેગાવલી કર્મ છેડડ્યા નથી. એક વખત, અપ્રાપ્ત વિષય છતે ત્યાગી જેવું મન દેખાય છે અને વિષય પ્રાપ્ત થતાં નિકાચિત કર્મના ઉદયે મન ભેગી બને છે. નિકાચિતકર્મોને ઉદય ભેગવ્યાવિના છૂટકે થતો નથી, નંદિપેણે મનને ઘણું વાર્થ તોપણ અન્ત નિકાચિતકર્મ ભેગવ્યાવિના છૂટકે થયો નહિ. ઉન્મનીભાવને પ્રાપ્ત થએલા જ્ઞાનિને નિકાચિતકર્મનો ઉદય થયું હોય તે વખતે, તેમણે સમભાવે ભેગવવાં જોઈએ. ઔદાસીનભાવવડે નિકાચિત કર્મનો ઉદય ભેગવતાં હર્ષ વા શેકથી રહિત થઈને મનને શાન્ત કરવું; એવો ભાવ શ્રીમદ્દ હેમચંદ્ર પ્રભુના લોકો હોય તેમ જણાય છે. પાંચ ઇન્દ્રિયે અને છઠ્ઠા મનવડે વિષયોને ગ્રહણ કરી શકાય છે. ઇન્દ્રિ અને મનથી દૂર થએલા આત્માની, ઉન્મનીભાવદશા હોય છે, તેથી તે પાંચ ઇન્દ્રિયો અને મનસંબધી વિષયોને રૂંધતે નથી અને પ્રવર્તાવતો નથી, અને એવી જ્યારે તેની સ્થિતિ થાય છે તે વખતે, આત્મા પોતે પિતાને ઈદ્રિય અને વિષયથી ભિન્ન દેખે છે. તેને ઈન્દ્રિો અને વિષયમાં થએલી મહારાપણુની વૃત્તિ રહેતી નથી, તેમજ તેથી આત્મા પિતાનાથી અન્ય એવી ઇન્દ્રિો અને તેના તેના વિષયમાં, કૂટસ્થ સાક્ષી તરીકેની દષ્ટિથી ઔદાસી ભાવમાં રહે એ અનવા ગ્ય છે. ઈન્દ્રિય અને તેના વિષમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિથી રહિત પરિણતિવાળા આત્માની દશા તે વખતે આ પ્રકારની હોય છે. તેવી દશાને જેણે પરિપૂર્ણ અનુભવ કર્યો હોય છે તેવા યોગીઓ, આ શ્લેકના હૃદયગમ્ય ભાવને અવબોધી શકે છે. જે જ્ઞાનીઓ આવી ઉભનીદશામાં રહીને ઇન્દ્રિયે અને ઇન્દ્રિના વિષયોની પ્રવૃત્તિમાં તટસ્થ દૃષ્ટિથી વર્તનારા થાય છે, તેઓ ઉપર્યુક્ત લોકોને ભાવ અવબધી શકે છે. આવી ઉન્મનીની દશામાં પ્રવર્તનારા યોગીઓ ઈન્દ્રિય તથા તેના વિષયને રૂંધતા નથી–એવી સ્થિતિ, કેવા પ્રકારની હશે તેને આગમજ્ઞાનીઓજ સારી રીતે વિચાર કરી શકે.
આ કને અર્થ ઘણે ગંભીર અને અમુક અપેક્ષાએ હેવો સંભવે છે; તેથી અમે તેને પરિપૂર્ણ નિચળ કાઢવા સમર્થ નથી. આ લેક બાળજીને ઉપયોગી નથી, માટે તે પ્રમાણે પ્રવર્તવું નહિ; કારણ કે તેને ભાવ ઘણે ગંભીર છે. મનને જીતવા જ પ્રયાસ કરે.
For Private And Personal Use Only